પૃષ્ઠ:Ushakant.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રસ્તાવના. (પ્રથમ આવૃત્તિ.) સુન્દરી સુબોધ માસિકની ચેથા વર્ષની ભેટ મૃદુલા લખા ત્યારે અલ્પ સમયમાં મહારે બીજી વાર્તા લખવી પડશે એ ખ્યાલ પણ નહે: મૃદલામાં ઘણા દે છતાં ગુજરાતના સંભાવિત પ્રહસ્થ, યુવા અને માનનીય પત્રકારોએ હેને વધાવી લીધી છે તેને માટે હું અત્યંત ઉપકૃત છું, એ જ ઉત્સા- હક શક્તિને લીધે જ આ પુસ્તક લખાયું છે. આ બે પુસ્તકમાં કહ્યું મારું એનો નિશ્ચય વાચક વર્ગને કરવાનો છે. વાર્તાને પ્રચાર અને ઉદ્દેશ માટે મૃદુલાની પ્રસ્તાવનામાં કાંઈક ઉલ્લેખ કર્યો છે એટલે એ વિશે વધુ વિવેચનની આવશ્યકતા નથી. અમારી બધુસમાજનું(Mission) ધર્મકાર્ય સ્ત્રીની ઉન્નતિ કરવાનું છે અને તે કાર્ય પ્રધાન હોવાથી આપણે સાંસારિક એટલે સ્ત્રીઓ સંબંધીના કેટલાક પ્રશ્ન આવ્યા હશે, હેનું પિષ્ટપેષણ પણ થયું હશે; પરનું એ પ્રશ્ર એ ગંભીર છે કે એ સંબંધી પુનક્તિ થતી જ નથી એમ માન્યતા છે. આપણા દેશમાં યુવંકાના મનનું મન્થન કરનારી કેટલીક પ્રક- નિઓની ઝાંખી થઈ હશે તે પણ વાતાવરણના પ્રાબલ્યનું પરિ- ણામ છે. હિંદુસ્તાનની આર્થિક ઉન્નતિને આધાર સાયન્સ ઉપર જ છે એમ આ લેખકની ખાત્રી છે. અને હેને લીધે જ સાયન્ટીસ્ટના જીવનની રેખા દષ્ટિગેચર કરાવી છે. પ્રસિદ્ધ ન્ય લેખક જયુસવની સાયન્ટીફીક નવલકથાઓ જેવી કથા