પૃષ્ઠ:Ushakant.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉષાકાન્ત. રીતે સુખ આપનારી હતી. ઘરની સર્વ વ્યવસ્થા કરતી હતી. આવી ગૃહિણીના મૃત્યુ પછી, દરિદ્રતાના પરિણામે ભોગવ્યા પછી સર્વ સગાંસંબંધીઓ તરફથી તિરસ્કાર મળ્યા પછી મતી- ચંદને સ્નેહ પુત્ર ઉપર જ રહે એમાં નવાઈ નથી. પુત્રને ન દેખે તે અડધે અડધે થઈ જતા, પુત્રના હિતને માટે ફાંફાં મારત અને પુત્રના સંરક્ષણ અને તેની ઉન્નતિ માટે અહેનિશ ઈશ્વરની બંદગી કરતો હતે. મોતીચંદ એક દીવસ હવારમાં રવીવાર હોવાથી ગામમાં નીકળ્યા; બજારના બેચાર કામ આટોપી ઘેર જવા નીકળે. ગુજરાતી પંચ” વગેરે પત્રો વહેંચવા કરો નિકળી પડયો હતે અને નિયમાનુસાર અમારી હોટેલમાં મળવાન હોવાથી મતી- ચંદ અમીરી હેલ તરફ જવા નિકળે. રીચરેડ ઉપર જુની પોસ્ટ ઓફીસવાળા મકાનમાં આ હોટેલ આવી રહી છે; આ હોટેલનું મકાન એવી જગાએ અને એવા સંજોગોમાં આવ્યું છે કે સર્વનું ધ્યાન ખેંચે. એક બાજુ રીચીડની મહેદી સડક, બીજી બાજુ કાળુપરને રસ્તા, ગરદમ બારી વગેરેના કારણથી આ હોટેલ વધારે ખુલ્લી અને ખેંચાણુકારક છે. જે રવીવારે મેતીચંદ આ હોટેલમાં આવ્યો તે વખતે ઘડિયાળમાં દસ વાગી ગયા હતા. મેતીચંદ આવી અમીરી ટેલમાં થાક ખાવા બેઠે. હોટેલમાં એક બાજુ રહામહામી ભીંતે આગળ બેન્ચ અને ચાહના પ્યાલા વગેરે મૂકવા સ્ટેન્ડ હતા; બેન્ચ ઉપર બેઠા બેઠા નીચે કાળુપરને રસ્તા ઉપર તેમ જ ઠેઠ ચાંલ્લાઓળ સૂધી નજર પડતી હતી. સ્વામી બાજુએથી જોતાં જાળીમાંથી ઠેઠ જામનગરીવાળાની મિઠાઇની દુકાન સુધી જોઈ શકાતું; હોટેલના બીજ ખંડમાં હામહામા બે નળા પડ્યા હતા. એક