પૃષ્ઠ:Ushakant.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અમીરી હાલ આગળ. ખુણામાં કયલાના કથળા અને હેની સાથે બે નાનાં બાંકડ ગોઠવ્યા હતા. પાસેની ઓરડીમાં નળ હતા. ભીંત ઉપર કમાન કરી પીતલનાં, કાચનાં પ્યાલા ગેરવી દીધા હતા, સેડા વોટર અને લેનેડ વગેરેની બાટલીએ બેઠવી હતી; બારણામાં પિસતાં જ ડાબે હાથ ચાહના બમ્બા મિજ ઉપર ઉકળતા હતા; કહેલાં દુધની કડાઈ સગડી ઉપર પડી હતી; સ્વામી બાજુ આઈસક્રીમને સચે પડયો હતે; નળાની પાસે બે ખુરશીઓ પડી હતી; એક ખુરશી ઉપર હોટેલને મેનેજર રસ્તા ઉપર આવતા જતા લેકે જોતાં બેઠે હતું અને ચાહ આઈસ્ક્રીમના પસા વસુલ કરી ગ્રાહકેને મીઠી જીભ અને સભ્યતાથી સંતોષ હતું. આ હોટેલ એવી જગા ઉપર આવી હતી, હોટેલમાં કાંક વિશેષ સ્વચ્છતા, સભ્યતા હતી કે સારા સારા ગૃહસ્થ આને લાભ લેતા હતા. જે સમયે મોતીચંદ હોટેલમાં બેઠે તે વખતે બેચાર જુવાનીયા કાળુપરના રસ્તા ઉપર પડતી હારી પાસે બેઠા હતા. એમાંના એકની નજર જાળીમાંથી રીચી રેડ ઉપર પડતી હતી અને બીજાની હોટેલના બારણું આગળ પડતી હતી, મેતીચંદ પાણીના નળની ઓરડી પાસેના ખૂણામાં બેઠે બે ચાહ પીતા હતા અને છોકરાની રાહ જોતો હતો. પેલા જુવાનીઆમાંના એકે આઈસ્ક્રીમની ડીશ માગી પણ બીજ જુવાનીઆઓએ ચાહની માગણી કરતાં “ગરમ થયા પછી ઠંડા થઈશું. એમ કહી પહેલે ચાહ માગ્યા; નિશાળના બહાના વિદ્યાર્થીઓ, સટ્ટાના વહેપારીએ, થાકેલા વૃદ્ધોનું આ વિશ્રામ- સ્થાન હતું. હેટેલના નેકરે ગ્રાહકો કયારે ચા પી લે ને ક્યારે હાલા લઈ સાફ કરી નાંખીયે એની ઉતાવળ કરતા હોય તેમ હાથમાં જૂને ગાભે લઈ આમ તેમ ફરતા હતા. હેટેલમાં