પૃષ્ઠ:Ushakant.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અમીરી ટેલ આગળ, માતીચંદ ચાહ પી ફરે હજી કેમ આવ્યો નથી હેને વિચાર કરતે ખૂણામાં બેસી રહ્યા હતા, ઉષાકાન્ત તાપથી કંટાળેલા હતું અને આઈસ્ક્રીમ તૈયાર થયેલ ન હોવાથી આઈસ્ક્રીમની વાટય જેતે હાથમાં રાખેલા “રીવ્યુ ઓફ રીવ્યુઝ” નામના માસિકના પાના ઉથલાવતું હતું. હોટેલને એક નેકર આઈ- દામનું ચક્કર બારણુ પાસે જોરથી ફેરવતું હતું. હોટેલમાં માણસોની આવર વધી તેમ જ બહાર લોકેાની ધમાલ પણ ચાલી. આ પ્રમાણેની સ્થિતિ છે ત્યાં હોટેલ બહાર કાંઈ હકારો. થયે; ત્રણ દરવાજા તરફથી એક સાઈકલ પુરજોશથી સ્ટેશન ઉપર જતી હતી; હેથી સાથે બે ભાડાની ગાડીઓ પણ દેડતી હતી; સહામેથી બે મોટરકાર ચાલી ગઈ. રસ્તામાં એક હાથે ખેચવાને રંકડા આવતું હતું, પાછળ બે રબર ટાયરની ગાડી અને એક ડાયાર્ડ આવતું હતું; આ બધું ઝકુમલું હોટેલ આગળ એકઠું થયું. રેકડાવાળા મારવાડી મજુરે આગળથી ગાડી આવે છે માની, રેકડે બીજી બાજુ ખસેડવ્યો ત્યાં પાછળથી બે ગાડીના ઘેડા ચમક્યા; ઘેડાને ચમક્વાની સાથે સાયકલવાળા સાયકલ ઉપરથી ઉતરવા જતાં પડ્યો. એને ધક્કો “જાહેર મીટીંગ" નાં ઠંડબીલે વહેંચતા એક નહાના છોકરાને લાગે. આ હસતે સુંદર ગુલાબ જે છેક ગાડીમાં બેઠેલા શેઠીઆને હેંડબીલ આપવા દેડ્યો હતે; ગમે તે રસ્તામાં કચરાઈ જશે માટે આ જા એમ કહેવા જીભને તસ્દી આપવાને બદલે અથવા તે આ નાલાયક ગરીબ છોકરે અમારી પાસે આવ- વાની હિંમત કરે એ ન સહન થઈ શકવાથી ગુસ્સાના આવિ- ભવરૂપે શેઠે એક ચાબુક આ કેમળ છોકરાના બરડામાં લગાવી. ચાબુક વાગતાં જ છોકરે બુમ પાડી બાજુ હઠયો ત્યાં સાયકલ-