પૃષ્ઠ:Ushakant.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉષાકાન્ત. વાળાનો ધક્કો વાગ્યો. ગાડીવાળા શેઠે હુશીયારીથી છેડાને ચાબુક મારી; તેથી ઘડા ચારે પગે નાઠા અને નાસતાંની સાથે ટેબીલ વહેંચતા છોકરાના માથા ઉપર ઘેડાની સજડ લાત વાગી, લાતની સાથે જ છેક આગળ પડ્યો અને ત્યાંથી પસાર થતી બીજી ગાડીના પૈડા તળે આવી ગયા. આ અક- સ્માતની સાથે જ મહાજન, વહેપારીયે, દુકાનદારે આવતા જતા વટેમાર્ગમાં ત્રાસ વતી રહ્યા. એક કમળ પુષ્પ જેવા છોકરાનું જીવન હતું નહતું થઈ ગયું. ડેટા શેઠીયાની ગાડી તળે ચગદાયેલા ગરીબ નિરાધાર બાળક માટે કેણુ પરવા રાખે? “ઉભી રાખે ગાડીને” “શેઠ એના ઘરનો” “બેલાવા પોલીસને આ છે કે હશે?” “અરે પોલીસને બોલાવી વહેપાર રોજગાર મૂકી કચેરીના ધક્કા ખાવા કેણ નવરું છે?” એવી બુ લોકોના ટોળામાંથી આવવા લાગી. આ દરમિયાન મોતીચંદ ખુણામાં બેઠે બેઠે નિરાશ ચિત્ત છોકરાની રાહ જોતા હતા અને ઉષાકાન્ત વાંચવામાં તલ્લીન થઈ ગયે હતે. એટલામાં બે ત્રણ વિદ્યાર્થીઓ દાખલ થયા અને ઉષાકાન્તની હામે બેઠા. આમાંને એક ઉષાકાતને સહેજ ઓળખતે હતા, એટલું જ નહિ પણ ઉષાકાન્તપ્રત્યે એને નેહને પક્ષપાત હત; ઉષાકાને માથું ઉંચું કર્યું ને હેની સાથે મેન્દ્રને જે; અને બન્નેનાં નેત્ર અને હૃદયમાં વિના ચમ- કારાની માફક અલોકિક લાગણી થઈ આ લાગણી શેની હતી, આ કારણથી થઈ અને શું સૂચવે છે તે કઈ સહમક્યું નહિ. ઉષાકાન્ત ! આજ કાલ હોટેલને એટલે બધે રાફડે ફાટી નિકળ્યો છે કે ગ્લાન્ડનાં ચાર્લ્સના વખતનાં કેફીહાઉ- સીસનું સ્મરણ થાય છે.”