પૃષ્ઠ:Ushakant.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અમીરી હાટેલ આગળ. રમેન્દ્ર ! હમે કહે છે એ વાત ખરી પણ રિલાન્ડનાં કરી હાઉસીસમાં રાજકીય તેમ જ સાહિત્યની ચર્ચા થતી હતી અને એ કરી હાઉસીસમાં ફરિલાન્ડમાં મહાન લેખકે અને રાજ્ય- નીતિજ્ઞ પુરૂષે ઉત્પન્ન થતા હતા. આપણે ત્યાં એનાથી ઉલટું જ છે. સુધરેલી ઢબની કેટલી હોટેલે જોઈ અને હોય તે કેળવાયેલા પુરૂષો ત્યાં કેટલા મળ્યા અને એવી ચર્ચા ચલાવી ? જ્યાં સૂધી એમાંનું કાંઈ નથી ત્યાં સુધી કેફી હાઉસીસ”ની ઉપમા આપવી એ કેવળ અયોગ્ય છે.” શું અહીં સ્વદેશી હીલચાલ, રાજકીય વગેરે ચર્ચાએ નથી ચાલતી ? ઘણાએ આવે છે અને એવી વાત કરે છે. મહારા મારા જેવા છૂટા છવાયા આવી એવી વાતો કરે એથી બધે જ એમ થાય છે એ કહેવું તદ્દન ખોટું છે. હાલ તે હટેલે, શાનિત- ગૃહમાં સટ્ટાના સાટાં, તરકટની ગેઠવણે, નવરા, સર્વ દુર્ગુણેમાં પ્રવીણ એવા દઈશ્કી સહેલાણીઓ વિશેષ જોવામાં આવે છે, અને એને લીધે જ મારા તમારા જેવા અહીં આવતા સંકેચાય છે અને આવનાર ટીકાને પાત્ર થાય છે.” મેતીચંદ, ઉષાકાત અને રમેકને વિવાદ સાંભળતે હતે. હૃદય ઉન્નત હોવાથી ઉષાકાન્તના વિચાર ગમતા હતા અને હારા છોકરાને કેળવણી આપી આવો બનાવું” એમ ઈચ્છા રાખતા હતા ત્યાં હોટેલમાં લોકોનું ટોળું સિપાઈ દાખલ થયા. હોટેલને મેનેજર ઉભે છે અને સિપાઈને દેખતાં “શું છે ! શું છે !' કરવા લાગે. “આ છોકરાને સખ વાગ્યું છે માટે એને જરા અહીં સૂવાડી પાણી પીવડાવવું છે અને જમાદાર દાક્તર આવે ત્યાં સુધી