પૃષ્ઠ:Ushakant.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ર ઉષાકાન્ત. રાખવાનું છે. ગભરાશે નહિ” એટલું કહી સિપાઈએ લોકોને ટોળાને બહાર કહાડવા માંડ્યું; આમ છતાં તેને જમાવ બહાર ભેગે થતે ગયે અને કોઈ ફનાન્ડીઝપૂલના કઠેરા ઉપર, તે કઈ બે માણસેના ખભા વચ્ચે, તે કઈ બે પગના આગલા ભાગ ઉપર ઉભા રહી જાળીમાંથી, બારણામાંથી જેટલું દેખાય તેટલું જોવા ફાંફાં મારવા લાગ્યા. છેકરાને ચાહના ટેબલની પાસેથી બેન્ચ ઉપર સૂવાડયો; માથામાંથી લેહી વહ્યાં જતું હતું અને શ્વાસ ધીરે ધીરે નિકળતા હતા. પાણી પીવડાવવાના ફાંફાં માયી પણ કાંઈ વળ્યું નહિ એટલામાં સીપાઈ જમાદારને લાવી આવ્યું. જમાદાર આવતાની સાથે છોકરા પાસે ગયે અને તે જ વખતે આ નિરાધાર બાલે પ્રાણત્યાગ કર્યો. આ ધાંધલ જોઈ રમે ને ઉષાકાન્ત જેવા ઉડ્યા અને છેકરાને મૃત શરીરને જોઈ ખેરાસ્ત થયા. સદ નાનું ધોતીયું ને ખાદીને જોયેલે કબજે એટલે એને પહેરવેશ હતે. એક હાથમાં વહેંચવા માંડેલા હેડબીલે હાથની મડાગાંઠમાં સપટાઈ ગયા હતા, જ્હો શાંત અને પ્રફુલ્લ હતું, આખે ઈશ્વરની બંદગી કરતે હોય એમ ઉંચી કરેલી હતી. ગુંજામાં ન્યૂ રોયલ રીડરની પ્રાયમર હતી; માથા ઉપરથી નિકળેલા લેહી-લાલસુરખ લહીયે અડધું મહ અને કબજાને જમણે ભાગ ખરડ્યાં હતાં. આવા ગભરૂ છોકરાને મારનારનું સત્યાનાશ જજે, મુવા ગાડીવાળા ત્રાસ આપે છે” એમ ત્યાં બેઠેલ એકાદ વૃદ્ધ માણસ બેલી ઉડ્યો. છોકરાને ભરેલે જાણી ઈપીતાલમાં લઈ ગયા. પહેલાં પંચ ક્યાસ કરવાના ઈરાદાથી જમાદારે હોટેલમાં બેઠેલાને બેલાવી લાવવા સિપાઈને કહ્યું. પંચક્યાસનું નામ સાંભળતાં જ એ ભાંજગડમાં કે પડે” એ વિચારે બારણું આગળનું લેક