પૃષ્ઠ:Ushakant.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૭૪. ઉષાકાત. કે એનું નામ બતાવે ? બસ-એ જ. એ દુષ્ટને મારું ! મહાર મગનાને મહારાથી વિખુટે પાડનારનું લેહી પીઉં! ચાલ બેટા મગના હને કણ અડકનાર છે? અહાહાહા મગના-મ્હારે મગને ! ઘેર જઈ દુધ પાઉં, કણ કહે મગને મરી ગયો છે ? હાહાહાહા ! આ બો –ચાલ! એ શેઠ આવ્યા! મહારી નાખુ? સાહેબજી!” આમ બેલતે મગનના શબને ઉપાડી મોતીચંદ દેડવા માંડશે. આ તાલ જોઈ જમાદાર અને ત્યાં એડેલા સર્વે વિચારમાં પડ્યા. મગન આ છોકરાનું નામ હોવું જોઈએ અને આ એનો બાપ એમ સહજ અનુમાન થયું. માતીચંદને ઘણે હમજાવ્યું પણ “મગન જીવે છે અને એને હું કઈને નહિ આપું. શેઠને, ગરીબને રંજાડનારને મારી નાંખીશ” એટલા શબ્દો બોલતે ઘડીકમાં ખીખીખી હસતે ને ઘડીકમાં કોંધયુક્ત ચહેરે કરતા હોટેલમાં દેડવા લાગ્યો. ડાગળી ખસી ગઈ લાગે છે એમ માની જમાદારે બીજા બે સીપાઈની મદદથી મેતીચંદને પકડ્યો અને સર્વેને ઈસ્પીતાલમાં લઈ ગયા, મેતીચંદે હજી મગનના શબને છુટું મૂક્યું નહોતું અને આખરે રાત્રે જ્યારે મેતીચંદ થાક અને શોકથી કાંક ઉંઘી ગયે ત્યારે જ મગનના શબને લઈ લેવામાં આવ્યું. હવારના પહેરમાં જાગતાં જ મગન સાંભર્યો અને ઈસ્પિતાલના વર્ષમાં ગમે તેમ બેલતે દોડવા લાગ્યો. વાત હાથથી ગઈ છે માની સીવીલ સર્જને મોતીચંદને યુનેટીક એસાઇલમ–ગડાની ઇપીતાલમાં મોકલી દીધે. ઉષાકાત અને રમે હોટેલમાં બનેલા બનાવથી વિચારમાં પડી ગયા હતા અને જેમ જેમ સાયન્સને વધારો થતે જશે,