પૃષ્ઠ:Ushakant.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

લખનાર ગુજરાતમાં થવાની બહુ જરૂર છે પરંતુ જ્યાં સુધી એ સ્થિતિ નથી ત્યાં સુધી હોજિ વાપરે એ ન્યાયે એક સુંઠના કકડે ગાંધી થવાના ઉમંગે “સાયન્સ શબદ દાખલ કરી સતેષ માન્યો છે. દેશની વર્તમાન સ્થિતિનું જુદે જુદે પ્રસંગે ભાન કરાવી સ્વદેશmતિના કાર્યમાં વગર પૈસે, વગર રાજ્ય પણું કેટલુંક બની શકે એમ છે એટલી જ સુચના કરવી યોગ્ય ધારી છે. આ વાત કાઈ બંગાલી અંગ્રેજી કે અન્ય ભાષાનું ભાષાન્તર કે અનુવાદ નથી. જનસમુહમાં ફરતા ચિત્રવિચિત્ર સ્ત્રીપુરૂષાને સહવાસ ચિતરાયે હોય તે એ તે સંભવિત જ છે. એમાં પણ ચિત્રકાર પાસે છબી ચિતરવાના સર્વ સાધન, છબી કેની ચિત- રવી છે હેનું મન:ચક્ષુ આગળ ફરતું સુક્ષ્મ શરીર હોય અને છબી ચિતરાયા પછી જેટલું ચિત્રકારનું પોતાનું ગણાય તેટલું જ લેખકનું પુસ્તકમાં ગણી શકાય. આનંદ, આવકાશની વેળાએ પુસ્તક વાંચી, જાત્યની, જ્ઞાતિની દેશની ઉન્નતિ અર્થે યત્કિંચિત વિચાર સૂઝે અને પુસ્તક સારું તે નહિ પણ હું નથી એટલે જ અભિપ્રાય નિકળે તે પણ બસ છે. “શુદ્ધ હેતુથી કાર્ય કરવું પછી ફલની આશા શી!” એ જ સૂત્રથી આ પુસ્તક લખાયું છે અને એવા જ શુદ્ધ હેતુથી વંચાશે એ વિશ્વાસ છે. સુંદરી સુબેધ, મેઘનાદ, નાગર કે અન્ય પત્રોમાં આવતા લેખે કે વાર્તાઓ જન સમાજને-ગુજરાતી વાચકવર્ગને પ્રિય હોય તે તે રસિકતા ઉત્પન કરવાનું તેમ જ આ લેખકને હાલની સ્થિતિમાં લાવવાનું માન બધુસમાજને જ છે. ¿