પૃષ્ઠ:Ushakant.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકરણ ૬ ઠું. જાહેર ભાષણમાંથી. “The woman's cause is nman's, they rise or hink, • Together, dwarfed or Goldlike, bond or free, If she be small, slight-natured miserable How shall men grow.* - Tinyson સાંજના ચાર વાગ્યાથી પ્રેમાભાઈ હેલ ભરાવા લાગ્યું હતું; ગણીગાંઠી પાઘડી શિવાય વિદ્યાર્થી મંડળની સંખ્યા હમેશાં ભાષ- માં વિશેષ આવે છે. વકીલ, દાક્તર અને શેઠીયા મંડળ કેઈઑફીસરેને ખુશ કરવા હય, જાહેરકાર્યમાં ભાગ લે છે એમ કહેવડાવવું હોય, અથવા ખાસ આમંત્રણ પત્રિકા હોય તે જ હાજર રહેવું યોગ્ય હમજે છે. પાંચ વાગ્યાની અન્દર તમામ ખુરશીઓ ભરાઈ ગઈ; પાંચ સાત વકીલે, શિક્ષકે આગલી બાજુએ અમારી જગા ખાલી હેવી જ જોઈએ એમ માની મેડા આવ્યા પણ જગા ન જોતાં નિરાશ થયા. એકાદ બે

  • સ્ત્રીને પક્ષ, સ્ત્રીનું કામ, સ્ત્રીનું કલ્યાણુ, પુરણનું કામ, પુરૂષને

પક્ષ છે. સ્ત્રી પુરૂષ, શુદ્ધ થા દિવ્ય રહી, બદ્ધ યા સ્વતંત્ર રહી એકઠાં જ રહે છે, ભાડુ લે છે, સ્ત્રી જે શુદ્ર હોય, હલકા સ્વભાવની હોય, દુઃખી હેય તો પુરૂષની ઉન્નતિ કેવી રીતે થઈ શકે ? –સંસારમાં સ્ત્રીની પદવી.