પૃષ્ઠ:Ushakant.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જાહેર ભાષણમાંથી. gિs સુશીલ વિદ્યાર્થીઓએ માનને ખાતર પિતાની જગા આપવા ખુશી દર્શાવી પરંતુ તેટલેથી પતે એમ ન લેવાથી ઉભા રહ્યા. સદભાગ્યે જે સંસ્થા તરફથી જાહેર ભાવણું થવાનું હતું તે સંસ્થાના સેક્રેટરીની નજર ગઈ અને આ સર્વને આગળ ખુર- શીઓ લાવી બેસાડ્યા. પાંચ દસ પારસી અને બે ચાર હિન્દુ સન્નારીએ આજની સભા વિભૂષિત કરી હતી; બરાબર સાડા પાંચ વાગે પ્રેસિડેન્ટ વિના જ બંગાલી મુસાફર શશિ ભૂષણ ગુતે દેશસેવા અને સ્ત્રીઓ ઉપર ઈગ્રેજી વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું. ભાષણ અંગ્રેજીમાં હોવાથી માત્ર તાલ જેવા આવનારા વિદ્યાર્થીઓ, અણસમજુ વહેપારી અને હાના બાલકે કંટાળી ચાલવા મંડ્યા અને શાન્ત રીતે જવામાં સંતોષ ન માનતાં, દાદરાના પગથી ઉપર પછડાય એટલા જોરથી પગ પછાડી ધાટ કરતા ચાલ્યા ગયા. કાંક શાન્તિ થતાં વ્યાખ્યાન શરું થયું. દેશસેવા એટલે દેશની રાજકીય ઉન્નતિ–સ્વરાજ્ય મેળવવામાં જ આવી રહેતી નથી પરંતુ આપણા દેશમાં અજ્ઞા- નતા, વહેમ, બાલલગ્ન કરતાં બાલસંયોગ અને બાલક માતાઓનાં જે જીતે નજરે પડે છે તે દેશના ધર્મમદિર અને ધર્મસંસ્થા- એમાં દ્રવ્યને સંચય હોવા છતાં આલસ્ય, દરિદ્રતાને વધતે જતો , અનાથ વિધવાઓની હૃદયદ્રાવક સ્થિતિ, નિરાધાર બાલકે પ્રત્યેની બેદરકારી, દાનની અગ્યતા, ગ્ય શિક્ષણ આપવામાં આવે તે પુરૂષો પોતાના વ્યાપાર્જનના રસ્તામાંથી, કલબમાંથી, બહારના આનન્દમાંથી, નેહપૂર્વક વખત કહાડી સ્ત્રીઓને પોતાની સાથે સહચારી બનાવવા યત્ન કરે તે કેટલા વહેલા અને કેટલા વાસ્તવિક સુધારા થાય તે એવા તે હદય-