પૃષ્ઠ:Ushakant.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉષાકાન્ત. ઉષાકાન્તા સરેજના નામ માત્રથી હમારી સ્થિતિ બદલાઈ ગઈ હમારામાં અને વિકાર થવા માંડ્યા તે હેના સહવાસથી તે શું થશે?” રમેન્દ્ર મહેને કાઈ હમજણ પડતી નથી, સરોજને સહવાસ મહારે કે ?” ભાઈ ઉષાકાત! મે સુખી છે અને સુખી થશે, એ ખાત્રી છે. હમારા જેવાને સરેજ જેવી કન્યાઓ મળે પછી સુખનું શું પુછવું?” રમેન્દ્ર! સરેજને વિવાહ મહારી સાથે ? એ અશક્ય વસ્તુ છે. એ વિશે કોઈ દિવસ વાત પણ થઈનથી અને હેમાં પ્રભાકર પહેલાં ગુલાબભાભી મહારું થવા દે? પ્રભાકર વિલાયત ગમે ત્યારે મારા મનમાં એને મળવાનું કેટલું મન હશે તે હું જાણું છું. છતાં કલાક મેડે થયે અને સ્ટીમર ઉપડી ગઈ એટલે પ્રભાકરને મળાયું નહિ. ગુલાબભાભીને ખબર પડી એટલે એમણે મહારી વાત તે માની જ નહિ. “વચમાંથી ફોસ કાઢવા પ્રભાકરને ચડાવી મૂકો, અને પાછો લાવવું પડે એટલે મળ્યા નહિ ? એમ ઉરાડવું. પ્રભાકરના ગયા પછી ભાભીના મનમાં મહારે વિશે એવા જ વિચાર આવ્યા કરે છે.” “ભાઈ ઉષાકાન્ત ! સ્ત્રીઓ તે એવી જ હોય! મૂળ કેળવણી મળે નહિ અને હાનપણમાંથી લગ્ન થાય એટલે આપણે તે જન્મારે રદ. સરેજ જેવી તે કોક જ હાય !” રમેન્દ્ર! ના, ના, હું એમ ધારું છું કે તું મંજુથી અસંતુષ્ટ છું. શું મંજુથી ત્વને સુખ મળે એવી આશા નથી? સરોજને અને મંજુને કે સંબંધ છે ?”