પૃષ્ઠ:Ushakant.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૮૨ ઉષાકાન્ત. “હું નાસીપાસ નથી થયા. મહને મંજુપ્રત્યે પૂર્ણ ભાવ છે, મહારું વર્તન શિથિલ નથી. એમ છતાં લગ્નના અનુપમ સૌને જેને વિષે બહુ વાંચ્યું છે અને સાંભળ્યું છે હેની બહુ જ અપેક્ષા રહે છે.” “કઈ માત્ર અપેક્ષાથી ફળ થાય ? એને માટે શા પ્રયત્ન કર્યો ? ઉષાકાન્ત ! સરેજને સહવાસ થાય તે જરૂર લાભ થાય. સરેજ વિશે મને બહુ જ માનની લાગણું છે.” “જે આપણે સંબંધ આવે રહેશે અને તમે કહે છે તેમ સરેજનું થશે તે એની મેળે સહવાસ થશે પરંતુ તે પહેલાં આપણે કેટલીક તૈયારી કરી રાખવી જોઈએ.” ઉષાકાન્ત! મંજુનું હૃદય બહુ સરળ છે અને મારા પ્રત્યે ભાવ પણ સારે છે. છતાં વાતેમાં કાંઈ મજા પડતી નથી. ફલાણી આમ બોલી, ન્યાતમાં લડાઈ થઈ, ફલાણીને સાળુ બહુ સારે છે, એ જ વાત. પછી કંટાળે કેમ ન આવે? આપણું મન એવી વાતોથી સંતુષ્ટ થાય ? સંતુષ્ટ ન થાય એટલે એવી વાત પડતી મૂક્વાની કહીએ એટલે ન ગમે.” રમેન્દ્ર! નાના બાલકે “આ શું? આ શું? કરી કેટલી વાર આપણને પૂછે છે. એ જિજ્ઞાસા તૃપ્ત ન કરીએ ને પછી અજ્ઞાન રહે અથવા અસંતુષ્ટ રહે હૈમાં દેષ કોનેકઈ દિવસ આપણી વાતમાં રસ પડે એવી વાત કરી ? રાવલ- પીંડીની વિરાનવેલીની હકીકત કોઈ દિવસ કહી જેઈ? બાળ- વિધવા થઈ હોય તેને વિશે વાત છેડી! જૂદા જૂદા દેશનાં રમ- ણીય સ્થળોનાં ચિત્ર બતાવ્યાં? મહાદેવ, માતાને બહાને પણ