પૃષ્ઠ:Ushakant.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જાહેર ભાષણમાંથી. ૮૩ ગામ ન્હાર લઈ જઈ સૃષ્ટિસૌદર્યની છાપ પાડી ? આપણું મહાભારત કે રામાયણની રસિક કથા કઈ દિવસ વાંચી સંભ- લાવી ? પિળે પળે ને ઘેર ઘેર વાગતે ગ્રેમોન, ફેનેગ્રાફ સંભળાવ્યો? જાપાનની સ્ત્રીઓએ હડાઈ વેળા જે સેવા બજાવી હતી તે કોઈ દિવસ પ્રેમભર સંભળાવી ? હેવારેને દિવસે, કોઈ રવીવારે કે રાત્રિએ અલભ્ય ચંદનીમાં પાસે બેસી ઘર સંસારની મીઠી વાતે કરી? નણદે આમ કહ્યું અને જેઠાણીએ આમ કહ્યું એ હમને કુથલી લાગે છે પણ હમારી કલબેમાં નણદ અને જેઠાણુથી ચહડી જાય એવા હમારા ઉપરીઓની, મિત્રોની હમે ટીકા નથી કરતા ? હમે પાના, ચોપાટ રમે ત્યારે એ બીજાને અભાવે પડેશને ત્યાં બેશી એમની બુદ્ધિ અનુસાર ગપ્પાં મારે હેમાં શું ? “ઉષાકાન્ત! શું ત્યારે આપણે એમની નજીવી બાબતમાં ભાગ લેવો? શું કલબો વગેરે છેડી એમની સામે બેશી રહેવું ? શું આપણે ચેપડી વાંચી સંભળાવવી ?” મેન્દ્ર! શાન્ત થાવ. હમારી ગ્ય તાલીમ અને નેહ હશે તે ઘરકામમાંથી હમારી પાસે બેસવા બહુ નવરીયે નહિ પડે. એમની નજીવી બાબતમાં ભાગ લઈ ધીરે ધીરે હમારા સ્નેહની ખાત્રી કરી આપશે. સત્યવર્તન માટે હમને માન છે અને એથી જ ખુશી થાવ છે, એમ એને ખાત્રી થઈ એટલે એવી વાત કરશે જ નહિ. ભલેને આખી દુનિયા ગમે તે બોલે. રે તે હમે રાજી રહે એમ કરવું. હમે ખુશી હશે તે બીજાના કહેવાનું હને લાગશે નહિ એમ માનશે. કોઈ સારા પેપરમાં, સારા પુસ્તકમાં હમે સારે ફકરે જે હેય તે