પૃષ્ઠ:Ushakant.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉષાકાન્ત. હમારા મિત્રોને વાંચી સંભળાવવા કેવા ઉત્સુક થાઓ છે તે પછી હમારા જીવનિમત્ર માટે એટલું પણ ન થાય ? જ્યાં વૃત્તિ એક થઈને જ્યાં સ્નેહની વૃદ્ધિ થઈ ત્યાં રવીવાર કે તહેવાર, રાત્રિ કે દિવસ સાથે ગાળો એ કંટાળારૂપ લાગવા ને બદલે આન- રૂપ લાગશે. તમે એમ ધારતા હશે કે તેથી કર્તવ્યમાં ખામી આવશે. પણ એ શંકા લાવશે નહિ. હમારા કાર્યમાં એ હમને પ્રવૃત્ત કરશે અને દુનિયાનાં કર્તવ્ય એ સ્થિતિમાં વધારે સારાં બજાવી શકશે.” ઉષાકાન્ત ! હમે આ બધું ક્યાંથી શિખ્યા ? સરેજના મહદ્દભાગ્ય. આજથી મહારા જીવનમાં ઉત્સાહ વધ્યો છે. મંજુને વિશે મહેં બેટો અભિપ્રાય બાંધી અનધડમાંથી સુખ કયાંથી મળે એમ ધારતે હતે; પણ આજે મારી ભ્રાનિત દૂર થઈ છે. બી. એ. એમ. એ અથવા સ્વરૂપવાન પત્નીની જરૂર નથી પણ હૃદયની સુંદરતાની જરૂર છે. એ સુંદરતા નિસર્ગિકરૂપે તે હોય છે જ. જે તે ખીલવવામાં આવે તે ખીલી શકે છે. આજથી સુખના સ્વર્ગની ઝાંખી થવા લાગી છે. ઉષાકાત, હમે મહારે માટે અનહદ લાગણી પ્રદર્શિત કરી છે. સરોજ આવે અને આનદમાં વૃદ્ધિ થાય.” રમેન્દ્ર ! એમાં મહું કાંઈ વિશેષ કાર્યું નથી. મહારા ઉપર હમને હૃદયમાંથી સ્નેહ આવ્યા હતા અને મહારું વર્તન હમારા નેહનું પ્રતિબિમ્બ જ છે.” ઉષાકાત! ગુલાબકાકી હમણુનાં મારું બહુ વાંક બેલે છે. આમ એકદમ ફેરફાર શાથી ?” ભાઈ! મોં ગુલાબભાભીને જરા પણ ઓછું આવવા દીધું નથી. પણ કેણ જાણે કેમ એ મહારામાં ફેરફાર દેખે છે.