લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગ્રંથકતાની પ્રસ્તાવના ઉપર કહેલા હેતુ આ લઘુ પુસ્તકથી પૂર્ણ રીતે સિદ્ધ થશે એમ નથી. પરંતુ એના યાગે રસ્તે માત્ર જાણવામાં આવશે. આ પુસ્તકમાં મુખ્યત્વે મૂલતવેનું વિવેચન કર્યુચ્છે અને વિષયનું શાસ્ત્રીય વ્યવસ્થાથી વર્ણન કર્યુછે એવું પણ હું કહેતા નથી. માટે આ વિષયપર વધારે મેટા પ્રશ્ન થઈ તેને લીધે ઉપર કહેલા હેતુ સિદ્ધ થાય એવી હું આશા રાખુછું. આ પુસ્તક છપાવવાના ઇરાદાથી મેં પ્રથમ લખ્યું નહા- તું. એક ઉદાર અમલદાર અને વિધાપર પ્રેમ રાખનાર અને તેને શેાધ કરનારના શ્રમથી થોડાં વર્ષ થયાં વડાદ- રામાં વર્નાક્યુલર કૉલેજ આવ્ સાયન્સ સ્થાપન થતેમાં ભ- તારા વિદ્યાર્થીઓને આ વિષયપર વ્યાખ્યાન આપ્યાં હતાં. એ વ્યાખ્યાના છપાવવાની કેટલાક મિત્રે ભલામણ કરવાથી તેમાં સુધારા વધારે કરી પ્રસિદ્ધ કર્યાં છે. આ પુસ્તક અમુક ગ્રેજી ગ્રંથનું ભાષાંતર નથી, પરંતુ આપણા દેશની વનસ્પતિને લાગુ પડે એવી રીતે લખ્યું છે. દેશી ભાષામાં હરકોઈ શાસ્ત્રીય વિષય લખતી વખતે અથવા તેનું ભાષાંતર કરતી વેળા પહેલી મેટી અડચણ એ પડેછે કે મરાઠી ભાષામાં યોગ્ય શબ્દ મળતા નથી. સંગ્રેજીમાંથી મરાઠીમાં અને મરાઠીમાંથી ગ્રેજીમાં શાસ્ત્રીય શબ્દોના કોષ ન હોવાથી બહુ અડચણ પડેછે. તથાપિ આ પુસ્તકમાં ગ્રેજી શબ્દ ન વાપરતાં તેમને બન્ને મરાઠી અથવા સંસ્કૃત શબ્દ વાપરવાને પ્રયત્ન કર્યો છે, જે જે હૈ. કાણે ઇંગ્રેજી શબ્દોનું મરાઠી ભાષાંતર કરવું કઠણ પડયું છે તે તે ઠેકાણે પ્રંગ્રેજી શબ્દોજ રાખ્યા છે, કારણ કે તેમનું સ- રાઠી ભાષાંતર કરવાથી વાંચનારને જેટલા ખેષ મળે તેટ- લેજ મૂળ શબ્દ વાપર્યંૌથી મળે. જે ના મરાઠી અ- 19