પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. ૮. પાનિકલઆ વ્યવસ્થા ઉપલા પ્રમાણેજ હાયછે, પરંતુ સંયુક્ત હોયછે. એમાં ફુલનાં નાનાં દીટાં વિભાગેલાં હાઇ તેમાંનાં બહુ નાનાં દીંટાંપરજ ફુલ આવેછે; ઉદાહરણ, ચક્કા ( ૧૦૬ ઠ્ઠી આકૃતિ જુએ ) આ, ૧૦૭ મી. ૧૦. થિસર્સ—એમાં ફૂલનાં દીંયાં હુ નાનાં હાઇ ફુલોના ગુચ્છા આવેછે; ઉદાહરણ, દ્રાક્ષવેલ ( ૧૦૭ મી - કૃતિ જુઓ ). ( ૬ ) અનિયમિત વ્યવસ્થા, લની દાંડી ફૂંકી—એના ત્રણ પેટા- ભેદ છે.— ૧. કાર્પિયુ- લમ ( ગુચ્છમેજ- રી).-~~આ વ્યવ- સ્થામાં નાનાં નાનાં દીઠાં વગરનાં ફૂલ- ના એક કર્ણિકા- પર જમાવ થયેલા હાયછે; ઉદાહરણ, સૂર્યલ (૧૦૮ મી અને૧૦૯ મી આ કૃતિ જુઓ). BA થિસસ. દ્રાક્ષના વેલાનાં ફૂલની વ્યવસ્થા. આ. ૧૦૮ માં. કાપિટપુલમ,