પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૭૮ વનસ્પતિશાસ્ત્ર. ૩. સિકલ-~~એમાં નાના દીંટાને ફૂલ આવેછે. આ. ૧૨૦ મી. ૪. શ્લામરૂલ-એમાં દી ટાં વગરનાં અથવા ખહુ ટૂંકાં દીઠાંવાળાં ગુચ્છાદાર ફૂલ હાય છે (૧૨૦ ની આકૃતિ જુઓ). શ્યામલ. ૫. વર્ટીસિલાસ્ટર.—એમાં લોનો ગુા હોય. એ ગુચ્છા સામસામાં પાંદડાંના ખુણામાંથી નીકળે છે; ઉદાહ- રણ, તુળસી. લેની જે એ વ્યવસ્થાનું ઉપર વર્ણન કર્યું તે બન્નેનું મિશ્રણ થઇને વખતે ત્રીજો પ્રકાર થયેલા જોવામાં આવેછે તેને મિશ્ર વ્યવસ્થા કહેછે; ઉદાહરણ, સૂર્યકૂલની અને ગલગોટાના ફૂલની જાત. એમાં કપટયુલભ નામે જે વ વસ્થા આપણે કહી ગયા તેમાં પ્રથમ મધ્ય બિંદુ પાસેનાં ફૂલ ખીલેછે અને પછી બાજુનાં ઊંડે છે. માટે આ વ્ય વસ્થા મધ્યત્યાગી અથવા નિયમિત થાયછે, પરંતુ પ્રત્યેક ગુચ્છામાંનાં નાનાં નાનાં ફૂલ દ્વાર્ષિત રીતે ખીલે છે તેથી એવી વ્યવસ્થાને મિશ્રબ્યવસ્થા કહેછે. તુલસીની જાતનાં ઝાડમાંએ આ વ્યવસ્થા જોવામાં આવેછે; પરંતુ આ વ્યવસ્થા ઉપલી વ્યવસ્થાથી ઉલટી છે.