પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. વક ૨ જો. જૂછના માળ ગને ઝીમાં તેમની વ્યવસ્થા. ઝાડના જે ભાગ ઉત્કૃષ્ટ રંગવાળે અને સુશાભિત દેખાય છે તેનેજ ફૂલ કહેવું એવી લાકેાની સમજણુ છે, પરંતુ બી- જની ઉત્પત્તિને માટે સધળે ભાગ એકત્ર થઈને જે એ ક્રિય તૈયાર થાયછે તેનેજ વનસ્પતિશાસ્ત્ર રીતે ફૂલહેછે. ફુલના તમામ ભાગ પાંદડાની બદલાયલી સ્થિતિથી થયેલા ફાયછે માટે એવી કલ્પના કરીછે કે ફૂલની કળી એ પાંદ- ડાની કુંપળના જેવીજ હાયછે અને ફૂલ એ કેવળ ડાળીજ છે. ફેર એટલેજ કે એમાં ડાળીમાંના સાંધા બહુ સૂક્ષ્મ હાયછે અને તમામ ભાગ સરખી સપાટીપર હાયછે. 9: મા હો. જૂના મામ. પૂર્ણ ફૂલના મુખ્ય બે ભાગ હેાયછે, ૧. ઉત્પત્તિની અવશ્ય પ્રક્રિયા, અને ૨. તેમનાં આચ્છાદન ઉત્પત્તિની અવશ્ય ઈંદ્રિયા.—એ ક્રિયા એ છે, ૧. પુંકેસર, અને ૨. સ્રીકેસર. એ ઇંદ્રિયાનાં આચ્છાદન પણ એ છે, ૧. બાહ્યાચ્છાદન, અથવા ખારું પકાશ, અને ૨. અંતરાચ્છાદન અથવા અપુષ્પકાશ, ટ્વીંટાના જે છેડાપર ફૂલના એ ભાગ હોયછે તેને પડથી કહેછે. ફૂલના હારથી અંદરલગીના ભાગ અથવા ઘેર આ પ્રમાણે છેઃ——૧. બાલાચ્છાદન, ૨. અંતરાચ્છાદન, ૩. પુંકેસર, અને ૪. સ્ત્રીકેસર. આ પ્રત્યેક ભાગનું વર્ચુન વિસ્તારથી જુદું જુદું કરેલું છે.