પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. પુંકેસર અને સ્ત્રીકેસર એ એ ભાગને ફૂલની મુખ્ય ક્રિયા કહેછે. એનું કારણ એ છે કે પૂણૅ ખીજ થવાને એ ખન્ને ક્રિયા બહુ અવસ્યની છે. પરંતુ ધણીવાર એવું બનેછે કે એ એમાંની એકજ પંક્રિય હાયછે. જે પુલમાં એવું હોય છે તેને એકજાતીય કહેછે; પછી તે પુરૂષાતીય ય કે સ્ત્રીજાતીય હાય. 20 મામ ર્નો. ઝીમાં જૂની વ્યવસ્થા. કળામાં ફૂલના જુદા જુદા ભાગની જે વ્યવસ્થા હૈયછે તેને વસંતસ્થિતિ કહેછે. આ વ્યવસ્થાના મુખ્ય બે પ્ર- કાર છેઃ—૧. વર્તુલાકાર, અને ૨. મળત્રાકાર ટલા ભાગ વર્તુલાકાર હોયછે તેટલાના સમાવેશ પહેલા પ્રકારમાં થાયછે, અને જેટલા ભાગ એક સપાટીપર ન હાાં મળમૂ- ત્રાકાર હાયછે તેટલાને સમાવેશ ખીન્ન પ્રકારમાં થાયછે. જે- વર્તુલાકાર.એની ત્રણ જાત છે. ૧. પડદાના જેવી, ૨. ભાગ અંદને પાસે વળેલા, અને ૩. ભાગ બહાર- નીમેર વળેલા ( ૧૨૧ મી, ૧૨૨ મી, અને ૧૨૩ મી આકૃતિઓ જી ). આ. ૧૨૧ મી. આ. ૧૨૨ મી. O ડળીમાંની પાંખડીની વ્યવસ્થા. આ. ૧૨૩ મી.