પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. અને કેટલાક ભાગમાં તેમના છેડા ફક્ત નીચલીમેર ૫- લેક્ષા ડ્રાય. બહાદતના મુખ્ય બે પ્રકાર છે, ૧. તેના વિભાગ થઈ છે અથવા વધારે આચાચ્છાદન વિભાગ થાયછે તેવારે તેને વિભક્ત બાહ્યાચ્છાદન કહેછે; ઉદાહરણ, ખસ્ખસને છેડ, કમળ, વછનાગ, ઇત્યાદિ, ૨. તેના વિભાગ ન થતાં તે સળંગ હોયછે તેવારે તેને અવિભક્ત બાહ્વાચ્છાદન કહેછે; ઉદાહરણ, કાકડી, કહેાળું, તરબૂચ, તમાકુ, ઇત્યાદિ. પહેલા પ્રકારનાં બાહ્યાચ્છાદનના ખેથી આઠ ભાગ ડ્રાય છે, અને તેમની સંખ્યા દિ, ઉદાહરણુ, ખખસને છેડ; ત્રિ, ઉદાહરણ, રામફળ, સીતાફળ; ચતુર, ઉદાહ૨ણ, કમળ, રાઇ, પંચ, ઉદાહરણ, શાભાગ્યસુંદરી કે સદાબહાર; ૧૪, ઉદાહરણુ, ગુલાબ, ગળા, ઇત્યાદિ શબ્દોથી દેખાડવામાં આવેછે. એવા પ્રકારનાં બાલાચ્છાદન સા સરખાં વિભાગાયલાં હાઈ વિભાગાના તમામ આકાર સરખા હોયછે ત્યારે તેમને તૈયમિક બાલાચ્છાદન કહેછે, અને એનાથી ઉલટું હોય છે ત્યારે તેમને નિયવિરૂદ્ધ ખાવાચ્છાદન કહેછે; ઉદાહરણુ, વચ્છનાગનાં ફૂલ. ખીજા પ્રકારનાં બાવાચ્છાદનના વિભાગ ઓછાવત્તા થાય છે તે પ્રમાણે તેમને જુદાં જુદાં નામ આપેલાં હાયછે. જેમકે માત્ર પાયા આગળ તેના સંયોગ થાયછે ત્યારે તેને વિભાગલું કહેછે; ઉદાહરણુ, કડવા લીમડાનું ફૂલ, આકડા, કૃષ્ણુકમળ. મધ્યભાગે થાયછે ત્યારે તેને ચીરેલું કહે છે; ઉદાહરણુ, કરિયાતાનું ફૂલ, જાસુસ. છેડાની ટાગે સંધાયલું ફાયછે ત્યારે તેને દાંતાદાંતાવાળું કહેછે; ઉદાહરણુ, લીંખેાડી,