પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગ્રંથકતાની પ્રસ્તાવના. થવા સંસ્કૃત શબ્દો જયાછે તેમને આ પુસ્તકમાં ઉપયોગ કર્યુંછે અને તેમના મૂળ શબ્દ આ પુસ્તકને છેડેકોષમાં આપ્યા છે. આ પુસ્તક લખવામાં નીચે લખેલાં પુસ્તકાની મદદ લીધી છે. ( માલ્કર સ્ટુઅર્ટ્સ બાટની પ્રાઈમર, લિલીસ ગાટની, આલિવર્સ ઈંડિયન બાટની, બવુડ્સ નામ્બે ધ્રાડટ્સ, મા- ન્ડિસ કેરેટ્સ ક્લેરા, ડુરિસ ખંડિયન પ્લાંટ્સ, અને ઇંગ્લીસ માન્યુઅલ આવું બૅટની. એમાંના છેલ્લા પુસ્તકની મદદ વ્- ધારે લીધી. આ પુસ્તક બધા લોકોને સહેલથી સમજાય તે હેતુથી ખનતાં લગી સરલ મરાઠીભાષા વાપરી છે. અને કેટલેક ઠેકાણે વિશેષ સમજણ પડવા સારૂ આકૃતિઓ પણ આપીછે. રા. રા. પુરૂષાત્તમ ગાવિંદ નાડકરણીએ મહેરબાની કુ- રીને આ પુસ્તકનાં પ્રુશીટ વગેરે તપાસ્યાં તેથી આ રૅકા- ણે તેમના ઉપકાર માન્યા વગર મારાથી રહેવાતું નથી. ભાલચંદ્ર કૃષ્ણ ભાવડેકર વડાદરા, તા. ૩ જી નવેંબર સને ૧૮૮૧,