પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. ભિન્ન હાયછે. ફૂલના અતિ ખુબસુરત બાગ એ છે અને સુવાસિત ૪લની સુગંધનું સ્થાન પણ એજ છે. કેટલાંક વૃક્ષમાં એના રંગ લીલો હૈયછે; ઉદાહરણુ, લીલા ચંપા. પાંખડીઓની રચના પાંદડાંના જેવી હોયછે અને તેમના ભાગ ઘણું કરીને નરમ અને લીસા હાયછે, પરંતુ શીમળાના ફૂલમાં એ ભાગ કશાળ હોયછે; પાંખડીઓને નીચલા ભાગ સાંકડે થઇ દાના જેવા હાયછે. પાંખડીએ બેડાયલી ડુાય અથવા છૂટી છૂટી હાય તે પણ તેમના આકાર ભિન્ન ભિન્ન તરેહના હેાયછે; જેમકે કપાયલી, દાંતા જેવી, દુભાગેલી, ઝાલરના જેવી, ઇત્યાદિ, કેટલાંક ઝા માં તે પાતળી અને કુમળી અને કેટલાંકમાં જાડી અને કણુ હોયછે. અંતઃપુષ્પકાશના બે પ્રકાર છે, ૧ વિભક્ત, અને ર. અવિભક્ત. છૂટી પાંખડીઓની સંખ્યા એથી વધારે હોયછે. અંતઃપુષ્પકોશ.—કેટલાંકમાં પાંખડીએ (અ) તૈય- મિક હોયછે; ઉદાહરણ, રાઇની હતનાં ઝાડ, અથવા (અ ) નિયમ વિરૂદ્ધ હોયછે; ઉદાહરણ, વટાણાનાં, વાલેાળનાં, અગથિયાનાં ફુલ, ઇત્યાદિ. ( અ ) નૈયમિક પાંખડીએના જુદા જુદા ત્રણ પ્રકાર હાય છે.— ૧. ક્રૂસના આકારની.-~~રાઇના વર્ગમાં ક્રૂસના કા રની ચાર પાંખડીએ હાઇ સામસામી હોયછે; ઉદાહરણ, રાઇ, મૂળા, કાશ્મીજ, ઈત્યાદિનાં ફૂલ, ૨. લવિંગના આકારની.~~એમાં પાંચ પાંખડીઓ ઢાયછે; ઉદાહરણ, લવિ’મ, જામફળી, સુવાસિકમેદી, ઇત્યાદિ, ૩. ગુલામની પાંખડીના જેવી,—એમાં પાંચ પાં