પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

et વનસ્પતિશાસ્ત્ર. ખડી હાયછે; ઉદાહરણ, એકાકી ગુલાબ. (ખ) નિયમ વિરૂદ્ધ પાંખડીએ ઘણી જાતની હૈય છે; ઉદાહરણ, વછનાગ. પરંતુ તેમના એકજ પ્રકાર જન- સુવા જોગ છે, તે આ પ્રમાણે છેઃ— પતંગિયાના આકારની.-એમાં પાંચ પાંખડી હાયછે. એમાંની એક સાથી ઊંચી હોયછે. દરેકને જુદાં જુદાં નામ આપ્યાં છે. જે ઉપલીમેર અને બીજીઆથી મેાટી હાયછે તેને પતાકા (ધજા) કહેછે, હેલી બે પાંખડી ઓછીવત્તી જોડાઇને તેમને ટાડીના જેવા આકાર થયેલા હાયછે તે- મને નાવનું તળિયુ કહેછે, અને બાજૂની ખેને પાંખ કહેછે; ઉદાહરણ, અગથિયા, વાલાળ, ખાખરા, વટાણા, અવિભક્ત અંતર્યુષ્પકાશ,—પાંખડીઓ જોડાઇ ગ- ચેલી હાયછે તેવારે તેમના જુદા જુદા ભાગને નામ આ- પેલાં હાયછે, જેમકે થાડી વિભાગાયલી, ઉદાહરણુ, ગુ લાખે; વધારે વિભાગાયલી, ઉદાહરણ, મેગરા, જાઇ, જુઈ, ચંખેલી; દાંતાવાળી, ઉદાહરણુ, પીળા કરેણી; અને અખંડ, ઉદાહરણ ધતૂરા, તમાકુ. પાંખડીઓ જોડાઇને જે ભાગ થયેા હાયછે તેને નળી, છૂટા ભાગને અવયવ, અને નળાના છિદ્રને ગળુ કહેછે. અવિભક્ત અંતર્યુષ્પકોશ ( અ ) નૈયમિક અને ( અ ) નિયમ વિરૂદ્ધ હોયછે. ( અ ) નૈયમિક.—~એના છ પ્રકાર નીચે પ્રમાણે છે:- ૧, નળીના જેવા.—એમાં તળિયાથી રાચ પર્યંત અં તપુષ્પકોશ ગાળાકાર નળીના જેવા હેાયછે; ઉદાહરણ, ૬- ારી ગાટાનું છુલ, સૂર્યલ, અને એ જાતિમાંનાં સધળાં ફૂલ. ૨. ઘંટના જેવા.—એમાં અંતપુષ્પકાશ તળિયેગા-