પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

tr વનસ્પતિશાસ્ત્ર. થી ઉપલા ભાગ પડીના જેવા થાયછે; ઉદાહરણ, લગે- ટાની જાત. અંતર્યુષ્પકાશ ઘણું કરીને પાંખડીઓના માત્ર એક ચ ના બનેલા હોયછે તે વારે તેને એકાકી કહેછે; પરંતુ કે- ટલાંક ફુલમાં એ અથવા એથી વધારે ચક્ર હાયછે ત્યારે તેને સંયુક્ત કહેછે. પુષ્કળ ફૂલની પાંખડીએના અંદરના પૃષ્ઠ ઉપર ભીંગડાં અથવા કેશ હાયછે. એ ભીંગડાં અથવા કેશ બહુધા પાં- ખડીએને તળિયે આવેછે. કાઈવાર તેઓ ઉપલી મેર પણ આવે છે. બાહ્યાાદનની પેઠે પાંખડીઓની ટકવાની મુદ્દત પણ નિયમિત નથી, કળી ઊશ્વડતાંને વાર કેટલાંક ફુલની પાં ખડીઓ ખડી પડેછે; ઉદાહરણ, દ્રાક્ષનાં ફુલ. સાધારણ રીતે કળા ઊયા પછી કેટલેક દહાડે પાંખડીઓ ખરી પડે છે, અને ચિત્ ઘણા દિવસ લગી ફૂલપરજ રહીને સૂકા- ઈ જાય છે. પાંખડીઓના વિલક્ષણ પ્રકાર.—૧. પાંખડીઓની નળીને પડખે એક કથળી હેાયછે; ઉદાહરણુ, ગુલમેંદી. ર. પાંખડીઓમાંની એક કે બે પાંખડી બહુ લાંખી થયેલી હાય છે; ઉદાહરણ, વછનાગ અંક ૪ થશે. ઉત્પત્તિની અવશ્ય ફાયો. ઉત્પત્તિની ક્રિયા એ પ્રકારની હાય.~-૧, પુરૂષજાતી-