વનસ્પતિશાસ્ત્ર. ય કેવા પુંકેસર, અને ર. સીજાતીય અથવા શ્રીકેસર ફૂલની અંદર એ બંનેનાં ચક્ર અનેછે. re જે જુલામાં એ બંને ઇંદ્રિયેા હાયણે તેમને સ્રીપુંસંચાગી કહેછે. એકજ હાયછે તેવારે તેમને એકજાતીય કહેછે. ફુલમાં ફક્ત પુંકેસર હાયછે તેવારે તેને પુરૂષજાતીય અને ફક્ત સ્રીકેસર હાયછે તેવારે તેને સ્રીજાતીય પક્ષ કહે છે. ફૂલમાં એ બંને ક્રિયા હાતી નથી ત્યારે તેને નપુંસક કહેછે; ઉદાહરણ, ગલગેટાની જાતનાં ઝાડનાં નાનાં નાનાં ફૂલ. ફૂલ એકજાતીય હાયછે તેવારે પુરૂષજાતીય અને સ્ત્રી જાતીય ફૂલ એકજ ઝાડપર હાયછે, તેથી તેમને એકજા- તીય કહેછે; અને એ ઇંદ્રિયે એકજ જાતનાં જુદાં જુદાં ઝા- ડપર હાયછે તેવારે તેમને ધ્રુજાતીય કહેછે. જ્યારે પુંજા તીય, સ્રીતીય, અને સ્ત્રીપુંજાતીય ફૂલ એકજ ઝાડપર ટાયછે તેવારે તેને બહુજાતીય કહેછે. માહ્વાચ્છાદન અને પાંખડીએની પેઠે પુંકેસર અને સ્ત્રી- કૈસર પાંદડાંમાંથી થયેલા છે એવી કલ્પના કરીછે, મન હો. પુરુષનાતીય ઢિયો. આ ક્રિયાનાં વર્તુલ પાંખડી અને જાતીય ઇંદ્રિ- ચેની વચ્ચે હાયછે. એ વર્તુલાના જુદા જુદા ભાગને પુંકે
પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૧૬
Appearance