લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. ક્ સર કહેછે. પ્રત્યેક પુંકેસરના નીચલા આ. ૧૨૪ મી. ભાગને એક તંતુ હાયછે તે પાંદડાના ટ્વીંટાને મળતા આવે છે અને તેનાપર એક નાની કાથળી હાયછે તેને પ- અ રાગકાશ કહેછે. આ કથળીમાં થા ડા ભૂકા હાયછે તેને પરાગ કહેછે, અ પરાગકાશ અને પરાગ એ પુંકેસરના મુખ્ય ભાગ છે. પરાકાશ હાયછે પણ પરાગ હતા નથી તેવારે તે થકી ઉત્પત્તિ થતી નથી તેથી તેને વાંઝિયા રાગ કાશ. કહેછે. તંતુ હાતા નથી ત્યારે તેને તાતુર્હુિત કહેછે (૧૨૪ મી આકૃતિ જુએ . પુંકેસર. . તતુ; અ. પરાગ; ક. ૫- ૧. પુંકેસર તંતુની સૂક્ષ્મ રચના.——શાખા વગરની મળસૂત્રાકાર ધમનીઓ એને મધ્ય ભાગે હાયછે; અને તંતુ તથા પરાગકાશના જે ઠેકાણે સંયોગ થાયછે તે ઠેકાણે એ ધમનીઓના છેડા હોયછે. એમની આસપાસ મૃદુધાતુ હોય છે તેપર આઘત્વચા દાયછે. એ ત્વચાપર બહુધા મુખ અને કુશ હાયછે. કેશાનો રંગ કોઈ કોઈ વાર ચમત્કારી હોય છે. આ રચના અને પાંદડાના દીંટાની રચના સરખીજ છે. તંતુના આકાર, લંબાઈ, રંગ, ઈત્યાદિ ભિન્ન ભિન્ન હોયછે. આકાર.—પુંકેસરના આકાર અતિ સૂક્ષ્મ હાઈ તળિ- ચાથી ટાંચ લગી શંકુના જેવે થતા જાયછે; ઉદાહરણ, ગુલાબ. કોઇવાર કેશના જેવા હેાયછે; ઉદાહરણ, ધાસ. તંતુ બહુ સૂક્ષ્મ ડૅાયછે તેવારે તે ટટાર ઊભા ન રહેતાં નીચે વાંકા વળેછે. કેટલાંક ઝાડમાં તળેથી ઉપરલગી તંતુ પહા- ! થતા જાયછે, અને કેટલાંકમાં તળિયે ચપટા અને ઉ-