પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. પલીમેર ગાળ હેાયછે. કવાર તેના આકાર પાંખડીના જેવે હાયછે; ઉદાહરણ, કમળ, કેળ. કોઇવાર તંતુને દાંતા હાયછે; ઉદાહરણુ, ડુંગળી, લસણ; અને વખતે છે. દુભા ગલે હાયછે. લંબાઈ ——તંતુઓની લખાઈ સઘળામાં સરખી હાતી નથી. વિલાયતી અજમાની જાતનાં ઝાડમાં તંતુ બહુ ટૂંકા હોયછે, અને ધાસમાં બહુ લાંબા હાયછે. રંગ. –તંતુઓના રંગ બહુધા ધેાળા હોયછે, પરંતુ કેટ- લાંક ઝાડમાં પાંખડીના જેવા અથવા આત્માની, પીળા, કાળા અને રાતે હોયછે. દિશા કે એક.—તંતુ સીધા, અંદરને પાસે વળેલા, અથવા બહારનીમેર વળેલા હાયછે. કેટલાંક ઝાડમાં તે ફક્ત વળેલા અથવા પેચના જેવા હોયછે. પરાગનું કામ થઈ રહ્યા પછી છે. પરંતુ કેટલાંક ઝાડમાં તેઓ ઈ જાયછે. આ. ૧૨૫ મી. ૧ પરાગકાશને ઊભા છેદ તંતુએ બહુધા ખરી પડે અડાશયપર રહીને સૂકા- આ. ૧૨૬ મી. પરાગકાશના ઊભેા છેદ. વચલી પેાલ, મૃદુધાતુ, અને ત્વચા.