પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. પરામકાશ. આ કાયળ એ કાળા થકી થાયછે, તેમાં બે પેાલ ઉત્પન્ન થાયછે. એ પેલ એ ગેાળામાં હાયછે અને એ ગાળા મધ્યમાં જોડાઇને પરાગકાશ બનેછે (૧૨૫મી, ૧૨૬ મી, અને ૧૨૭ મી આકૃતિએ જુએ. ) આ. ૧૨૭ મી. મ ૯૨ પરાગકાશનો આડે છે. અ. સયૈાજક. . . એ ગાળા. ફ, સંયેાજકની ધમનીઓની જીડી, ડ. સૂક્ષ્મત્વચા. સ. તું- તુમય કેહેશનું અંદરનું આચ્છા- દત. ૭. છે. છે. હું. પરાગ કૈાશની શીવી કે સંધિ, સ બ ગ્

પેલ. પ. પૂ. ખીલવાની ઉપર કહેલી પેાલમાં પરાગ હોયછે. જે ભાગમાં એ ગાળા બ્લેડાય છે તે ભાગને પાછલા ભાગ કહેછે; અહીં તંતુના અને પરાગકાશને સંબંધ થાયછે તેથી તેને સયા- જક કહેછે, એની સામેના ભાગને આગલા ભાગ કહેછે, આગલા ભાગની વચ્ચેાવચ્ચ એક ખાંચ હાયછે અને દરેક ગાળાના આગલા ભાગમાં એક રેખા હેાયછે તેમાંથી પરા- ગકાશ પક્વ થયા કેડે ફૂટી પરાગ બહાર પડેછે. એ રેખાને શીવણ કહેછે. આ શીવણપરથી પરાગકાશના આગલા અને પાછલા ભાગ એળખાઈ આવેછે, કારણુ કે પાછલા બાગમાં એવી શીવણુ હેાતી નથી, અને તેનાપર તંતુ વળ ગેલા હાયછે, પરાગકાશના આગલા ભાગ ફૂલના મધ્ય ભાગ અથવા સ્ત્રીકેસર ભણી વળેલા હાયછે તેને અંદરનીમેર વળેલા પરાગકાશ કહેછે; ઉદાહરણુ, દ્રાક્ષ. કેટલાંક ઝાડમાં તે પાંખડી અથવા પરિધ ભણી વળેલા હાયછે ત્યારે તેને મહાર વળેલા પરાગકેશ કહેછે.