પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. રચના.-પરિપકવ થયેલા પરાકેશની રચના આપ્ર- માણે હાયછેઃ—પ્રત્યેક ગાળાને એ યર હાયછે, એક બહાર- ના વચાના જેવા; એનાપર મુખ હાયછે; અને બીજો અંદરના પરાકેશપર એનું આચ્છાદન થાયછે. આ પર શીવીની બાજૂપર બહુજ પાતળેા થાયછે અને શીષણોપર સમૂળગે હાતા નથી. હારના થર શીવણીપર ધણાપા- તળે હાયછે. સયાજકની રચના તંતુના જેવીજ હાયછે. ૨૩ પાંદડાની જોડે પુંકેસરનું સરખાપણું.જેમ ફૂલનાં આચ્છાદન પાંદડાંનાં જેવાં હાયછે તેમ પુંકેસર પણ પાંદ- ડાંના જેવાજ હાયછે. પુંકેસરના તંતુ સઘળી રીતે પાંદડાના દીટાના જેવા, સચેાજક પાંદડાની વચલી દાંડી કે શિરાના જેવા, અને પરાગકાશના એ ગાળા પાંદડાંનાં પાતરાંના જેવા તૈયછે. એક પાંદડું લેઇને તેના પાતરાને દીટા લગી એવડું વાળી વાવચ્ચેથી કાપીશુ તે પરાગકાશના જેવુંજ તે થશે. પરાગ એ પાંદડાંના મૃદુધાતુના જેવાજ છે. તતુના પરાગકાશ જોડે સંબંધ.——એ ભિન્ન ભિન્ન વનસ્પતિમાં ભિન્ન ભિન્ન તરેહને હાયછે, અને વનસ્પતિની વર્ગ આળખવાને ઉપયેગી થઇ પડેછે. એના ત્રણ પ્રકાર છે:-~-૧. પૃષ્ઠસ્પર્શી, એટલે પરાગકાશની પીટ્ટના તમામ બાગપર તંતુ વળગેલા હાયછે; ઉદાહરણ, પીળા ચંપ, ૨ જો. અધસ્પર્શી, એટલે પરાગકાશના પાયાને માત્ર નં- તુએ વળગેલા હૈયછે; ઉદાહરણ, કરેણી, સદાબહાર. ૩ જો, મધ્યસ્પશી, એટલે પરાગકેશના પાછલા ભાગની વચ્ચેા- વચ્ચે એક બિંદુપર માત્ર તંતુએ વળગેલા હાયછે; ઉદાહર- તુ, ઘાસ, ગુલડી, ઈત્યાદિ. સયાજક,——પૃષk પરાગકાશમાં સાજક બહુ મોટા