વનસ્પતિશાસ્ત્ર. હાયછે, અને આધસ્પર્શીમાં બહુ નાના હોયછે. કોઈવાર ૫- રાગકાશમાં સંયેાજક વધારે હાયછે અને કરેણી વગેરેમાં સંયેાજકને દેશના જેવા ભાગ વળગેલા હેાયછે. ŁY પરાગકાશ અને તેના ગેળાના આકાર.-પરાગ- કાશના ગાળાને આકાર ધણી તરેહને ડાયછે. કોઈવાર ગાળાકાર અને કાવાર અંડાકાર હેાયછે; ઉદાહરણ, બદામ, કાઇવાર સાયના જેવા, ઉદાહરણ, ખરસાણી; કોઈવાર પે- ચના જેવે; ઉદાહરણ, કહાળું, કાકડી, ઈત્યાદિ; કાવાર લંબચેારસ, ઉદાહરણ, ધતૂા. કરેણીમાં ખાણુના જેવા, અને ધાસમાં દુભાગેલે! હાયછે. પ્રાગકાશ નાના હોયછે તેવારે તેને રંગ લીલાશપુર હોયછે, પરંતુ પરિપક્વ થાયછે તેવારે બહુધા પી। થાયછે, તથાપિ એને પણ કોઈ કોઈ વાર અપવાદ આવેછે. જેમકે ખસખસના છેડમાં કોઈ વાર જાયુએ અને કોઈ વાર કાળા હોયછે, અને કેટલાંક ઝાડમાં લાલ હાયછે. પરાગકાશનું ઊઘડવું.કાશ પામ્યા કેડે શીવીપર ઊડે છે અને તેમાંને પરાગ ફુલના જાતીય ભાગપર પડેછે. ફૂલ પૂર્ણ ખીલે છે અને પરાગ લેવાને સ્રીકેસર મેગ્ય થાયછે તેવારેજ આ ક્રુત્ય અનેછે. બધા પાગકેશ એકી વખતે અથવા એક પછી એક ઊડે છે. એક પછી એક ઊડે છે ત્યારે ઘણું કરીને બહારના પરાગકેશ પ્ર થમ ઊડે છે. પરાગ નીચે પડેછે તેવારે પુંકેસર હેઠળ નમેછે અને એ કામ થયા કેડે કરીને પોતાની અસલની સ્થિતિમાં આવેછે. ઊધડવાનું કારણ એ છે કે પરાગનું માણુ ધણું થાયછે અને ઉપર કહેલી રેખા એ ખાણુને લીધે તૂટે છે.
પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૨૧
Appearance