પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. પરાગકાશ ચાર રીતે ઊધડે છે.ત. ઊભા; ર, આડા; ૩. છિદ્રથી; અને ૪. પડદાથી. ૧. ઊભું' ઊઘડવું.—આ હંમેશની તરે છે. એમાં ૫- રાગકાશના દરેક ગાળે પાયાથી ટાચલી શીવણીની લી- ટીમાં ઊભા ઊઘડે છે (૧૨૮ મી આકૃતિ જુએ.) આ, ૧૨૮ મી. ૨. આડું ઊઘડવું. .— તલ એક પેાલવાળા પરાગ- કાશમાં તેવામાં આવેછે; ઉદા હરણ, લવેન્ડર. એમાંના ગાળા આડા છુટછે (૧૨૯ મી અને ૧૩૦ મી આકૃતિ ુ. ) સ્ત્રીકેસર અને પું- સર અંદરને પાસે વળેલા આ. ૧૩૦ મી. ૩. છિદ્રથી ઊધડવું.- દરેક પરાગકાશના ગેટુ- ળાને છેડે અથવા ખા- એ છિદ્ર પડેછે. એ છદ્ર એકથી ચાલગી હાયછે ખરાં, પરંતુ બહુ ધા એજ હાયછે ( ૧૩૧ ભી આકૃતિ જુઓ. ) પરાગકાશ. આ. ૧૨૯ મી. એક પાલ- વાળા આડા ઊંધ- ડનારા પરાગકેશ. જાસુસમાંતા પુંકેસર પરાગકાશ આડા ઊંઘતા હોય તેવા દેખાયછે.