પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. ૩. સંચાગ.—પુંકેસર કેવળ નિરાળા અને છૂટા હાય છે તેવારે તેમને સ્પષ્ટ કહેછે; ઉદાહરણ. દ્રાક્ષ. તેએ એક એકને વળગેલા હાયછે ત્યારે તેમને સંલગ્નપુંકેસર કહેછે; ઉદાહરણુ, જાસુસ. પુંકેસર એક એકને વળગેલા હેમછે તેવારે તેમને સ- યાગ કાઇવાર પરાગકાશથી અને કોઇવાર તંતુથી થાયછે. જ્યારે પરાગકાશનો સચેગ થાયછે ત્યારે પુંકેસરને કાશ- સંયેાગી પુંકેસર કહેછે: ઉદાહરણ, ગલગાટાની, અને સૂર્ય- ફુલની જાતનાં ઝાડ. બહુધા તતુઓના સંયેાગ થાયછે અને કાશ છૂટા હાયછે. તંતુએના સંયેાગ થઇ એક અથવા વ- ધારે જીડી અનેછે. સજ્જળા તંતુઓ એકઠા મળી એક જુડી અનેછે તેવારે પુંકેસરને એકગુચ્છી કહેછે; ઉદાહરણ, જા- સુસ. તંતુએ જોડાઈ એ જુડી થાયછે ત્યારે પુંકેસરને ગુચ્છી કહેછે; ઉદાહરણ, વટાણા. ત્રણ જુડી થાયછે તેવારે પુંકેસરને ત્રિગુચ્છી, અને ત્રણ કરતાં વધારે થાયછે ત્યારે મહુગુચ્છી કહેછે; ઉદાહરણ, એરડા, નારંગી, ઈત્યાદિ. બધા તંતુઓ એકઠા મળી સ્ત્રીકેસરની આસપાસ એક ની બનેછે ત્યારે તે નળને પુંકેસરધારી તાલુકા કહેછે; ઉદા ક્રૂ પર રણ, જાસુસ. ૪. સાપેક્ષ લંબાઈ.~-૧. પાંખડીઓની લંબાઈ જોડે પુંકેસરના મુકાબલા. ૨. પુંકેસરની પરસ્પર લંબાઈ ૧. પાંખડીઓ કરતાં પુંકેસર ટૂંકા હાઈ પાંખડીઓથી ઢંકાયેલા હૈયછે ત્યારે તેમને સમાવેશીય કહેછે. તે લાંબા હાઇ પાંખડીએની બહાર આવેછે ત્યારે તેમને મહા- ૨ આવનારા કહેછે. ૨. પુંકેસરની પરસ્પર સઁખાઈ વિષે વિચાર કરવા વર્ગી-