લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. કરણના ભાગને બહુ ઉપયેાગી છે. કાઇવાર સધળા પુંકેસર- ની લંબાઈ સરખી અને કાઈવાર ઓછીવત્તી હાયછે. કેટ- લાક વર્ગમાં ફૂલને છ પુંકેસર હોયછે, તેમાંના ચાર લાંબા અને બે ટૂંકા હાયછે. આ વ્યવસ્થાને ટેટ્રાડેનેમસ કહેછે; ઉદાહરણ, રાઇ, મૂળા, ઈત્યાદિની જાત. જ્યારે ચારજ પું કૈસર હાઈ એ લાંબા અને બે ટૂંકા હાયછે ત્યારે તેમને ડિ ડેતેમસ કહેછે; ઉદાહરણુ, તુલસીની જાત અને સ્ક્રીક્યુલરેશી. પરાગ.--એની વૃદ્ધિ તથા રચના નીચે પ્રમાણે છે: પાંદડાના અને પરાકાશના મુકાબલા કરવાથી પાંદડાનાં ઉપલા તે હેઠલા પૃષ્ઠની વચ્ચે જે મૃદુધાતુ હેાયછે તેના જેવેજ પરાગ છે. એવું માન્યું છે. પરાગના મૃદુધાતુમાં કેટ- લાક કાષ હાયછે અને એ કોષપર આચ્છાદન હાયછે. એ કાય મોટા થઇ આસપાસના મૃદુધાતુપર દબાણ કરી પરા- ગકાશને ઉઘાડી પરાગરૂપે બહાર પડેછે. પટ ૧. પરાગકાશનું વર્ણન.—પરિપકવ પરાગકાશને એ આચ્છાદન હાયછે, ૧. અંદરનું, અને ૨. બહારનું. જળમાં રહેનારી કેટલીક વનસ્પતિમાં એકજ આચ્છાદન હાયછે. આનઝિસ્પર્ધા મૈયામાં પરાગકેશ એકાકી અને ઝિમ્નાસ્ટ મિયામાં સંયુક્ત હોય છે. ૨. પરાગકાશની અંદરના પદાર્થ.—એને ફેવેિલા કહેછે. એ પદાર્થ અડધા પાતળા અને અડધા જાડા ઉત્પ- ત્તિદ્રવ્યના અનેલે છે અને એમાં સ્ટાર્ચ અને તેલની બહુ નાની ગાળી હાયછે. પરાગકાશ પકવ થતા જાયછે તેમ તેમ તેમાંના પ્રવાહી પદાર્થ છે થતા જાયછે. પરાગકેશમાં ને અતિ મહત્વને ભાગ ફાવિલાજ છે. ૩. પરાગકાસના આકાર.---પરાગકાશ બહુધા વર્તુ-