લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૦૦ વનસ્પતિશાસ્ત્ર. natalitet ... લાકાર હાયછેઃ કાઇવાર અડાકાર, ત્રિકાણુાકાર, અને તંતુના જેવા પણ હાયછે. ૪. પરાગનું ઊઘડયું.—પરાગકાશના બહારના આચ્છા- દનમાં કેટલાંક દ્રિ હોયછે તેમાંથી અંદરનું આચ્છાદન ફાલ્લાની પેઠે ઉપશી બહુ તણાયાથી કાઢી જાયછે, સ્ટિગ્મા પર પરાગ પડેછે તેવારે અંદરનું જે આચ્છાદન ફ્રાપ્લાના જેવું થાયછે તેને નળીના જેવા આકાર બનેછે અને તે નળા સ્ટિંગ્મામાં સે. નાગ ૨ નો. વાળવા. ફૂલના જે ભાગ પડધીપર હાયછે અને આહ્વાદિન તથા સ્ત્રીકેંસરની જો જેના સંબંધ હાયછે તેને કર્ણિકા કહેછે. કર્ણિકા એ ઙલની અવસ્યની ઇંદ્રિય નથી. ફૂલની પુંજાતીય અને સ્ત્રીન્નતીયએ એ મુખ્ય ક્રિયામાં એ ભાગ હાયછે તેથી આ ઠેકાણે એનું વર્ણન કર્યુછે. બહુધા એ ભાગ પુંકેસર અદલાઇને થયા હોય એમ જણાય છે, કારણ કે એના ભાગ પુંકેસર જોડે મળેછે અથવા તેની વૃદ્ધિ એ- ટલી થાયછે કે તેમાંથી નવા પુંકેસર તૈયાર થાયછે. બહુધા કર્ણિકામાં ફૂલમાંના મકરદ (પુષ્પરસ) ઉત્પન્ન થાયછે માટે લિનીયસે મકરદોત્પાદકમાં એની ગણના કરી હતી, જુદાં જુદાં ફૂલમાં જુદી જુદી તરેહની કર્ણિકા હાયછે. નારંગીમાં એનું એક ગાળ ચક્ર સ્રીકેસરના તળિયાની આ સપાસ હાયછે; પીઓની નામે વનસ્પતિમાં કર્ણિકા લાલ-