પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. ૧૦: એાળ રંગની વાડકી જેવી હોયછે; ગુલાબમાં ખાવાચ્છાદન- પર હાયછે; અને ધાણા, વરિયાળી, અજમે, આદિજાતિમાં અંડાશયપર હાયછે. કર્ણિકાનાં સ્થાન પ્રમાણે તેને નામ આપ્યાંછે. અડારા યની તળે હાયછે તેવારે તેને સ્રીકેસરાવસ્થિત કહેછે; ઉદા હરણુ, નારંગી. આહ્વાચ્છાદનને વળગેલી હાયછે તેવારે સ્ત્રીકે સરપરિસ્થિત કહેછે; ઉ૦ ગુલાબ; અને અંડાશયની ટાગે હોયછે ત્યારે તેને સ્રીકેસરાસ્થિત કહેછે; ઉદાહરણ. અજમાની જાતની વનસ્પતિ, માળ રૂ નો. atarata şizut. આ પાંદ્રયા ફુલને મધ્ય ભાગે હોયછે અને એક કે એ થી વધારે સૂક્ષ્મ પાંદડાં બદલાવાથી થાયછે. એ પાંદડાં ગ્રેજીમાં કાર્પલ કહેછે. એ કાર્પલ એક એકથી બિલકુલ અલગ હોયછે અથવા જોડાયલા હાયછે. એકજ કાર્પલ હોય છે તેવારે તેને એકાકી સ્રીકેસર અને એકથી વધારે હાયછે ત્યારે સંયુક્ત સ્રીકેસર કહેછે. કાપલનું વર્ણન.—કાર્પલ શબ્દ ગ્રીક ભાષામાંથી આ- બ્યાછે અને એને અર્થ તે ભાષામાં ફળ થાયછે; કારણ કે સ્ત્રીકેસર ળને મુખ્ય ભાગ છે. પ્રત્યેક કાર્પલના ભાગ આ પ્રમાણે છે: ૧. અંદરની મેર પડધીપર પોલા ભાગ હોય છે તેને અંડા રાય કહેછે ( ૧૩૩ મી અને ૧૩૪ મી આકૃતિ જુએ. )