પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. એમાં એક અથવા અનેક ગેાળ સૂક્ષ્મ પદાર્ય હાયછે તેમને ફુલનાં ઈંડાં કહેછે. એ ઈંડાંમાંથી બીજ ઉત્પન્ન થાયછે. એ ખીજડાશયમાં ઉપસેલા ભાગને વળગેલાં હાયછે. એ ઉપસેલા ભાગને બીન્તશય કહેછે. આ. ૧૩૭ મી. સંયુક્ત સ્ત્રીકેસર (તમાકુ). પ. પડધી; અ.અ'ડાશય;ત. તંતુ સ. ગાળ સ્ટિા. સ આ. ૧૩૪ મી. સ of અડાશયને ઊભા કાન પીને ખતાબ્યા છે; તેની ખાજાએ પુંકેસર અને - પાંખડીઓ વળગેલાં છે. ૫ અ. અંડાશય; ખ. ઈંડાં; ડ.બીજાશય; સ. સ્ટિા ૨. સ્ટિમા.—એ કાશના અનેલે હાઈ એના પર બાહ્યત્વચા હાતી નથી. એ અડાશયર અથવા અ- ડાશયના ઉપલા તંતુપર ડાયછે. એવા કાર્પલના મુખ્ય ભાગ ખેજ હાયછે, ૧ અડાશય, અને ૨. સ્ટિગ્યા. પુંકેસરને તંતુ જેટલો ઉપયેાગી છે તેનાથી સ્ત્રીકેસરને તંતુ વધારે ઉપયેાગી નથી, અંડાશયમાં એ શીવણી હાયછે તેમાંની એક આગળ હાયછે તે કાર્પલની બેકાર જોડાઇને થયેલી હેાયછે અને તેને આગલી કહેછે; અને ખીજી પા-