પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. ૧૦૩ છળ હોય તે કાર્પલની વચલી શિરાપર હાયછે અને તેને પાછલી કહેછે. આ. ૧૩૫ મી.આ. ૧૩ મી. આ. ૧૩૭ મી. આ. ૧૭૮ મી. પાંદડાના આકારના કાર્પલ. કાપેલનું સ્વરૂપ.--કાર્પલ એ પાંદડાંનું સ્વરૂપ છે. એવું ઘણી રીતે સિદ્ધ થાયછે. ચે રીના એવડા ફૂલમાં કાર્પલને આકાર કેવળ પાંદડાંને મળતા આવેછે ( ૧૩૫ મી, ૧૩૬ માઁ, ૧૩૭ મી, અને ૧૩૮ મી આકૃતિ 34 કાર્પલ. અ. અડાશય; ત. તંતુ; સ. સ્ટિ- મા. જુઓ.) એના આ સ્વરૂપનું બીજું ઉદાહરણ તેની વૃદ્ધિ થતી વખતે મળી આવેછે. જ્યારે તે બિલકુલ કુમળું હાયછે તે વારે તેના આકાર નાના પાંદડાના જેવા હાયછે અને વૃદ્ધિ થાય છે તેમ તેમ પાંદડાના જેવા ભાગની કાર પાસે પાસે આવી એકઠી મળી જાયછે. કાર્પલની સૂક્ષ્મ રચના.--એ પાંદડાના જેવીજ હાય છે. એમાં મૃદુધાતુ અને પેચના જેવા આકારની ધમની- એ હાયછે. એ ધમનીઓ તંતુ ભણી અથવા અંડાશયના