લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૦૪ વનસ્પતિશાસ્ત્ર. ધમધોકા ઉપલા ભાગભણી વળેછે. એ ખત ઉપર ત્વચા હેાયછે. જે ઠેકાણે કાર્પલરૂપી પાંદડાની કાર એકઠી મળેછે તે સીવણીપર મૃધાતુ વધારે થાયછે અને તે અદરની પાલભણી વળેછે; આ ભાગને ખીજાશય કહેછે. nY_%&** તંતુ.—કાપેલની વચલી શિરામાંથી તંતુ નીકળે છે એવું કેટલાક વનસ્પતિશાસ્ત્રવેત્તાઓનું મત છે; પરંતુ એની રચના નિહાળતાં એ કાર્પલના શિખરમાંથી નીકળે છે એવું અનુ માન થાયછે. એ મૃદુધાતુ અને ધમનીને અનેલા છે અને એ બનેપર વચા હાયછે. આ ત્વચા અંડાશયની ઉપલી વચાને વળગેલી હોયછે અને એનાપર કેર્દવાર કેશ અને મુખ હોયછે. તંતુને વચ્ચેાવચ્ચથી ચીરીતે જોઇએ છીએ તે તે ન- પ્રુર જણાતા નથી, પરંતુ તેમાં આરીક નળીના જેવી પાલ હાયછે. એ પેાલ હેલીમેર અડાશયની પેાલ જોડે અને ઉ પલીમેર સ્ટિગ્મા જોડે લાગેલી હાયછે. આ નળી વખતે ખુલ્લી હાયછે અથવા વખતે તેમાં કાશના જથા હાયછે, અડાશય પન્ન થયા કેડે પરાગ પડવાના સમયે એમાં લાંબા કાશ વિશેષ થાયછે. ગર્ભની ઉત્પત્તિની વેળા એ કાશમાં એક જાતના ચીકણા, ગુંદર અને સાકરયુક્ત પ્રવાહી ઉત્પ- ત્ર થાયછે તેને સ્ટિગ્માને કુવ કહેછે. સ્ટિગ્બા.--એની રચના તંતુની અંદરની રચનાના જેવી હાયછે. એ તંતુની એક બાજૂએ, અથવા તેની ટોચે, અ- થવા બંને ખાતૃએ ડાયછે. એનાપર ખરી ત્વચા ઢાતી નથી. તંતુમાંના ધાતુને લીધે એને સંબંધ અંડાશયર્માના ખીજા રાય જોડે થાયછે, ગર્ભની ઉત્પત્તિની વેળા ઉપર કહેલા -