પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. ૧૫ વઢે એ બીના અને ચીકણા થાયછે, અને ચીકાશને લીધે તેનાપર પરાગ રહી શકેછે. સ્રીકેસરના સારાસાર વિચાર.—ઉપર જે વર્ણન કર્યુ તે એક કાર્પલનું છે; એવા એક અથવા અનેક કાર્પલ મ- ળવાથી સ્ત્રીકેસર બનેછે. એકાકી અથવા સંયુક્ત સ્ત્રીકેસર વિષે પણ આપણે પાછળ કહી ગયા. સંયુક્ત સ્ત્રીકેસરમાં કર્ષલ ટા અથવા એકઠા હોયછે. છૂટા હાયછે ત્યારે સ્ત્રી- ફેસરને વિભક્ત અને એકઠા હોયછે ત્યારે સંયુક્ત કહેછે. સ્ત્રીધૃસર વિભક્ત હાયછે ત્યારે કાર્પેલની સંખ્યાને સંસ્કૃત શબ્દ ખતાવવામાં આવેછે. તે આ રીતે—એક કાર્પલના ફુલને એક કાલયુક્ત ફૂલ, એ કાર્પલના ફુલને દ્વિકાર્પલ, ત્રણનાને ત્રિકાર્પલ, ઇત્યાદિ દ્વાદશ લગી અથવા એથી વધારે સંખ્યા બતાવવામાં આવેછે; એજ પ્રમાણે સંયુક્ત સ્ત્રીકેસર ફુલમાંના સ્ત્રીકેસરના તંતુની સખ્યા દેખાડવામાં આવેછે. વિભક્ત સ્રીકેસર.——એવા સ્રીકેસરમાં બે અથવા વ્- ધારે કાપેલ હાયછે, એ હાયછે તેવારે તેઓ સામસામા હાય છે; એ કરતાં વધારે હાયછે અને તેમની સંખ્યા બાલાછા- હતી અથવા પાંખડીઓની સંખ્યાના જેટલી હોયછે ત્યારે તેઓ બાલાચ્છાદનની સામસામા અથવા એ પાંખડીએની વચ્ચમાં પણ હાયછે. એમની એક અથવા વધારે હાર હાયકે તેવારે આગલી શીવણ ફૂલના મધ્યભાગ ભણી હાયછે અને વધારે દાર હાયછે ત્યારે બહારની હારમાંના કાર્પલની આ- ગલી શીવણ અંદરની હારમાંના કાર્પેલની પાબ્લીમેર હાયછે.