પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. છે તેમને ખાટા પડદા કહેછે. એ ખાટા પડદા ખીજાશયમાં પ્રત્યેક ભાગ અંદરને પાસે વધવાથી ઉત્પન્ન થાયછે. એનાં ઉદાહરણ ગરમાળાની શિંગમાં જોવામાં આવેછે; ખીજા ઉ ધંતૂરા, ગવાર, ઈત્યાદિ. ૧૦૬ કેટલાક સંયુક્ત અંડાશયમાં એકજ પાલ હાયછે. એનું કારણ એ છે કે કાપેલની બાજુએ એક એકમાં મળી જાય છે, અથવા તે બાજુએ અંદરલગી જતી નથી તેથી કરીને માંહલીમેર વિભાગનારા પડદા એવા અંડાશયમાં હાતા નથી. અડાશય.—સ્ત્રીકેસરના નીચલા ભાગને અડાશય કહે છે. એ સંયુક્ત અથવા એકાકી હાયછે. એ અથવા વધારે અંડાશય એકઠા મળેછે ત્યારે તેમને સંયુક્ત અંડાશય કહેછે, અને એકજ કાર્પલને અથવા વિભક્ત સ્ત્રીકેસરના એક કા પલના અનેછે ત્યારે તેને એકાકી અંડાશય કહેછે. આપરથી એકાકી સ્રીકેસર અને એકાકી અંડાશય એ બન્નેના અર્થ એકજ નથી એ વાત ધ્યાનમાં રાખવી જોઇએ; કારણ કે એકાકી સ્ત્રીકેસર એકજ કાર્પલના અનેછે ત્યારે એ એને અર્થે એકજ થાયછે, પરંતુ એકાકી અંડાશય એકાકી સ્ત્રીકે સરને ભાગ થઈ શકેછે અથવા વિભકત સ્ત્રીકેસરના કાર્ય- લેમાંના એક કાર્પલના ભાગ થઈ શકેછે. અંડાશય બહુધા પડધીપર હેાયછે અને તેને દીઠું હતું નથી. કોઈવાર પડધીપર દીઠું આવીને તેપર અંડાશય હાય છે. આ દીટાને સ્રીકેસરધારી દીંટું કહેછે. સંયુક્ત અથવા એકાકી અંડાશય ખાલાચ્છાદનને વળગેલા કે છૂટા હોયછે. વળગેલા હાયછે તેવારે તે નીચલીમેર હાયછે અને બાલા ચ્છાદન ઉપલીમેર હાયછે; ઉદાહરણ જામળ છૂટા હાયઅે તેવારે તે ઉપલીમેર હાયછે અને બાહ્યાાદન નીચલીમેર