પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. યછે. ગુલાબ વગેરે સ્કૂલમાં અંડાશય દેખાઇતા નીચલી- મેર ડાયછે, તથાપિ તે ખરેખર તેમ હાતા નથી; કારણ કે એમાં પડથી અંતગાળ અને આહ્વાચ્છાદનને વળગેલી હાયછે અને તેની અંદરની બાજાએ કાર્પલા હોયછે. માટે ગુલાબના ફૂલમાંના અંડાશય ઉપલીમેર અને છૂટા હોયછે. ૧૮ અંડાશયના આકાર.—અંડાશય એકાકી હાયછે તેવારે તેના આકારસરખા દેતા નથી, પરંતુ સંયુક્ત ડાયછે ત્યારે ઘણુંકરીને સરખા હોયછે. એ આકાર બહુધા ગાળ હાયછે, અને તેનું બહારનું પૃ કેવળ સફાઈદાર અને ચળકતું હોયછે અથવા કોઈવાર તેપર ખાંચ અને કોઇવાર કેશ હાયછે, અંડાશય સંયુક્ત હાયછે તેવારે તેના કાર્પલાની સંખ્યા તંતુ અથવા સ્ટિંગ્ગાની સખ્વાપરથી નીકળે છે, વખતે બારની ખાંચપરથી અને વખતે અંદરનાં જ જે રીતે વળગેલાં હાયછે તેપરથી કાઢવામાં આવેછે. ડાશયમાંના ખીજાશયનું વર્ણન.--અંડાશયમાંના જે જાડા અને બહાર નીકળતા ભાગને ખીજ વળગેલાં હૈ- છે તેને ખીજાશય કહેછે. આ બીજાશય જુદી જુદી વૈન- સ્પતિમાં જુદી જુદી તરેહનું ડાયછે, પરંતુ એકજ જાતના ઝાડમાં એકસરખું હાયછે માટે એ વિષે જાણવાની જરૂર છે. ખીજાશયના પ્રકાર.—એકાકી અંડાશયમાં ખીર્જાશય આગલી શીવણીભણી હાયછે અને તેને આંસનું ખીજાશય કહેછે; ઉદાહરણ, વટાણાની શિંગ. સયુક્ત અંડાશયમાં એના ત્રણ પ્રકાર હાયછે, ૧. કારનું કે આંસનું, ૨. બાજૂનુ, અને ૩. વચલુ છૂટું.