પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

(૧૨ આ. ૧૪૭ મી. પડધી (કમળ). આ. ૧૪૯ મી. સ વનસ્પતિશાસ્ત્ર. ખ એક ચમત્કારી ફૂલ. અ. બાહ્યાચ્છાદન; બ. અંતરા- છાદન; ક. પડધી; ડ. પુંકેસર; સ. અંડાશય, આ. ૧૪૮ મી. ગુલાબની ચમત્કારી વૃદ્ધિ Yલની પાધી માટી વધીને તેનાપરીને પાંદડાં આ વેલાં છે. રતી જાનમાં પડધી અંડાશયની ઉપલીમેર જાયછે અને તેને દાંડા બનેછે. ગુલાબમાં પડધી કાર્યવાર ફૂલમાંથી બહાર નીફળી તેની ડાળી બનેછે અને એ ડાળપર ખરાં પાંદડાં આવેછે, કૃષ્ણ કમળમાં પડધી મેરી થઇને તેના દાંડા થાય છે અને તે દાંડાપર અંડાશય હાયછે. આ દાંડાને સ્રીકેસ- ચારીસ્તભ કહેછે.