પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૧૪ વનસ્પતિશાસ્ત્ર. ફળ, એક જાડી નર્મ પધીમાં પુષ્કળ ફૂલ એકઠાં થઈને બનેલાં હાયછે. અંડાશય પાત્ર થઇને તેનું મૂળ થાયછે ત્યારે તેમાં ઘણા ફેરફાર થાયછે, તેની બાજૂ વખતે નડી, વખતે નરમ, અને વખતે પાપડીના જેવી હાયછે. કાઇવાર એથી વિશેષ ફેરફાર પણ થાયછે અને તેને લીધે ફળની ખરી રચના કેવળ બદલાઈ જાયછે. એવું થવાનાં ત્રણ કારણ છે: ૧. વિશેષ વૃદ્ધિ, ર. ઓછીવૃદ્ધિ, અને ૩. ભાગની અ દલાબદલી. ૧. વિશેષ વૃદ્ધિ.--અંડાશયમાં ખોટા પડદા ઉત્પન્ન થ- વાથી બ્લેઇએ તે કરતાં વધારે વૃદ્ધિ થાયછે; ઉદાહષ્ણ, જંતુ રાનું કે. એમાં મૂળના એ પડા હાયછે, અને અંજા બે ખોટા પડદા પાછળથી થાયછે. ગરમાળાની શિંગમાં પણ એજ રીતે અનેછે. ૨. એછીવૃદ્ધિ. અંડાશયમાંને કેટલાક ભાગકુમી થાયછે અથવા નાશ પામેછે; ઉદાહરણ, એક. એમાં ત્રણ પાલ હાઈ પ્રત્યેકમાં અંબે ગાળી કે દાણા હાયછે; પરંતુ ફળ પાકવા આવેછે એટલે એકજ પે1લ અને ખીજ રહેછે, બા- કાનાં નાશ પામેછે. ૩. ભાગની અદલાબદલી.--કેટલાકમાં પુષ્કળ અને નરમ મૃદુધાતુ થાયછે; ઉદાત્તુર, કદંબ, જામફળ, ગૂઝબેરી, પપનસ, નારંગી, વિલાયતી વંત્યાક, ઇત્યાદિ. ફળનાં સાધારણ લક્ષણ.—કૂળ અંડાશયની પેઠે એ- કાર્ડી અથવા સંયુક્ત હાયછે; અને વિભક્ત કાર્પલવાળાં અથવા સંયુક્ત કાર્પેક્ષવાળાં ડાયછે. ફળ નીચલા અંડાશયમાં- થી ઉત્પન્ન થાયછે ત્યારે તેને નીચલુ' કહેછે; ઉદાહરણ,