પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. તરબુજ, કાકડી, ઈત્યાદિ; અને ઉપલા અંડાયમાંથી થયેલાને ઉપલુ કહેછે; ઉદાહરણ, પાસને દાડા, વટાણાની શિંગ, ઈત્યાદિ. ળના ભાગ.—કૂળ પાયા કેડે તેના એભાગ હોયછે, ૧. બહારની છાલ અથવા કવચ અને ૨. માહેલાં જ, ઘણું કરીને કવચ સૂકાઈ જાયછે અને ફળ પાકતું નથી, પરંતુ પુષ્કળ મૂળમાં એ કવચ ઉત્તમ દશામાં આવેછે; ઉદાહરણુ, નારંગી, દ્રાક્ષ, કેળાં, ગુદાં, ઈત્યાદિ. કવચના ત્રણ થર હેાયછે, ૬. બહારને થર, ૨. વચલા થર, અથવા ગર, અને ૩. અંદરના થર અથવા ળિયા; ઉદા- હરણ, ખેર. એમાં બહારની રાતી છાલ તે અદારના થર, વચા ખાવાના તે ગર, અને તેની અંદર ળિયે હાયછે તેને માંહેલા થર કહેછે. તેમજ બદામ, નાળિએર, સોપારી, સીતાફળ, ખજૂર, ખેડ, પનસ, નારંગી, જામળ, જાંબુ, ઇત્યાદિ ક્ળમાં ઉપલા ત્રણે ભાગ હાયછે. ફળનું ઊઘડવું.—કળ પાકયા કેડે ઘણું કરીને ખીજ બહાર પડે તેટલા સારૂ તે ઊઘડે છે, માટે તેને ઊધડના ફળ કહેછે, પરંતુ કાઇ કોઇવાર ફળ ખીડાયલું રહી અંદ- રને અંદર કાહી જાયછે અને બીજ મહાર પડેછે. એવા ફળને નિહે ઊબડનારૂં કુળ કહેછે. ઊઘડનારાં કુળ અનેક રીતે ઊડે છે,—૧. પડદાથી, ૨. ડાં, અને ૩, નાનાં છિદ્રાથી. ૧. પડદ્દાથી.—આ ઊધડવું થોડું અથવા પૂર્ણ હોય છે. એક અંડાશયમાંથી થયેલા કૂળનું ઊધડવું આગલા અને પાછલા પડદા આગળથી થાયછે; ઉદાહરણુ, વટાણા, તુવર, ઇત્યાદિ ( ૧૫૧ મી આકૃતિ જુઓ). સંયુક્ત ળમાં ઊંધ- ડાના મુખ્ય ત્રણ પ્રકાર છેઃ ૧. બન્ને પડદા જુદા થત