પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. અને પત્થરના જેવા કઠણ ઠળિયા કે ગેટલી હોય છે; ઉદાહરણ, ખાર, બદામ, આંખે, આમળાં, ઇત્યાદિ. એવાં કથાને ઠળિયાવાળાં ફળ કહેછે ( ૧૫૭ અને ૧૫૮ મી આકૃતિએ જુએ), આ. ૧૫૭ મી. આવળની મણકાના જેવી શિગ. આ. ૧૫૮ મી. એજ ઊભું કાપેલું. ફૂપ ( પીચ ). આ. ૧૫૯ મી. જ- ૪. ચુટ્રિકલ.એ ઉપલું, એક ગેલવાળુ, એક અથવા વધારે વાળું ફળ છે, અને તેપર પાતળી ત્ય- ચાના જેવું કવચ હાયછે અને તે ખી જથી તું ડાયછે. એવા પ્રકારનાં કુળ ઘણું કરીને ઊઘડતાં નથી. પરંતુ કોઈ કાઇવાર આડાં ઊંધો છે; ઉદાહરણ, દેવકેળનાં કુળ ( ૧૫- મી આકૃતિ જુઓ ). યુટ્રિકલ (બ) વિભક્ત કાર્પલવાળાં ફળ.-~આ સંચામાં ફળને સમાસ થાયછે તે એક કાપેલનાં અથવા અડા- શયનાં બનેલાં હાયછે, પરંતુ એકજ વૃક્ષમાંથી પુષ્કળ મૂળ થાયછે. એમની ત્રણ જાત છે, ૧. ફાલ્રલ, ૨. કી- નિયમ, અને ૩. ઈંટી .