વનસ્પતિશાસ્ત્ર. ટલેાજ છે કે આ જાતમાં ખી-કારિઓસિસ. જને કવચ જડ વળગેલું હાય; કારણ કે એમાં બે અથવા વધારે તંતુ અને સ્નિગ્મા અંડાશયપર હોયછે; ઉદાહરણ, મકાઈ, બાજરી, જુવાર, ધાસ, ધઉં, ઈત્યાદિ ( ૧૬૪ અને ૧૬૫ મી આકૃ- તિએ જી ). આ. ૧૬ મી. ૨. સમારા.—એ ઉપલું, બે અથવા વધારે પોલવાળું કૂળ છે. દરેક પેાલ સૂકાયલી, નહિ ઊધડનારી, અને થોડ બીજવાળી હાયછે; અને એ- નાપરનું કવચ પાંખના જેવા આકારનું અનેલું હાયછે. આ ફળની પ્રત્યેક પેાલ આજ઼ીનિ- સમાસ, ર૧ એજ ફળ ઉભું કાપેલું. યમના જેવી છે, ફક્ત તેને પાંખ હૈાતી નથી; ઉદાહરણ, આશ અને એમ ( ૧૬૬ મી આકૃતિ જુઓ). આ. ૧૭ મી. ૩. કાસરૂલ.—એ ઉપલું, બહુ પેટ લવાળું ફળ છે; અને દરેક પેાલ સૂકાયલી અને નહિ ઊધડનારી હોયછે. એમાં ખીજ થોડાં હાઈ સંયુક્ત તંતુએ વડે વચલી દાંડીને ઓછાવત્તાં વળગેલાં હાયછે; ઉકાસલ (ભીંડી). દાહરણુ, ભીંડીનું કુળ ( ૧૬૭મી આકૃતિ જુઓ), ૪. માસિા.—એ ઉપલું, બહુ પોલવાળું, હિ ઊશ્વડનારૂં, અને પુષ્કળ ખીજવાળું કુળ છે; અને બહારને
પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૪૮
Appearance