લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૨૨ વનસ્પતિશાસ્ત્ર. પાસે જાડું થયેલું અથવા લાકડાના જેવું હાયછે અને માં- હેલીકાર નરમ હાયછે, ઉદાહરણુ, દીકામાલીનાં કુળ (બ) સૂકાયલા અને ઊડનારા કવચ સહિત.. અના ત્રણ પેટાભેદ છે,—૧. કાસ્યૂલ, ૨. સિલિકવા, અને ૩. સિલિક્યુલા. .. ૧. કાસ્કૂલ-એ ઉપલું; એક અથવા વધારે પેાલવાળું પુષ્કળ ખીજવાળું, સૂકું, અને ઊધડનારૂં ફળ છે. ઍનું ઊંધ ડવું પડદાની ખાજાએ થાયછે; ઉદાહરણુ, ધતુરા. અથવ પ્રાઈવાર માત્ર દ્રિથી થાયછે; ઉદાહરણ, પાસદોડા કા વાર એ ઊઘડવું આડી રીતે થાયછે. જેવારે આડું ઊડે તેવારે તેને પૈસસ કહેછે (૧૯૬૮ મી અને ૧૬૯ મી આ કૃતિ જુઓ ). આ. ૧૬૮ મી. આ. ૧૬૯ મી. ખખ્ખસના ફૂલના સ્ત્રી- કેસર તથા તેની નીચલી બાજૂએથી પુંકેસર નીકળે છે. અ. સંયુક્ત અંડાશય બ. સ્ટિગ્યા. કાપ્સ્યૂલ ( ધતૂરા ), પડદા કાટીને ઊધડે છે. ૨. સિલિક્યા.—એ ઉપલું, બે પેાલવાળું, પુષ્કળ ખી-