લખાણ પર જાઓ

પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વનસ્પતિશાસ્ત્ર. ૧૨૩ જવાળું, લાં, સાંકડું મૂળ છે અને એ પડદાથી ઊઘડે છે; એ પડદા નીચેથી છૂટા પડેછે. એમાં ખીજાશય સ્ટિંગ્ગાની સામી બાજૂએ હાયછે. એમાંનાં ખીજ વચલા પડદાને અ- ચવા ખીજાશયને વળગેલાં હાયછે; ઉદાહરણુ, મેગરી. ૩. સિલિફ્યૂલા.આ ફળ ઉપલા પ્રમાણેજ છે, પ્ ર'તુ બહુ પહેાળું અને ટૂંકું હાય; ઉદાહરણ, ગવાર. (ક) માંસળ અનેહિ ઊધડનારાં કવચ સદ્ભુિત.Meghdhanu (ચર્ચા) એના ત્રણ પેટાભેદ છે,—૧. હેરિઢિયમ, ૨. દ્નાઇમા, અને ૩. ન્યુયુલેનિયમ. આ. ૧૭૦ મી. ૧. હસ્પરિડિયમ.-એ ઉપલું, હુ પાલવાળું, થોડાં ખીજવાળું, અને નહિ ઊધડનારૂં ફળ છે. એની છાલ છૂટી કરી શકાય છે, અને એ કાલ બાહકવચ અને મગજની અનેલી હાય છે. એના માંહેલા થર પડદારૂપે માં- હેલા મગજમાં જઇને તેના નાના નાના વિભાગ થાયછે. આ કુળનાં બીજ જે પડદાવ ફળના જુદા જુદા વિભાગ થયેલા હાયછે તેમના અંદરને ખૂણે હાયછે; ઉદાહરણુ, ના- રંગી, લીંબુ, પાનસ, ચકેતરૂં, ઈત્યાદિ ( ૧૭૦ મી આકૃ- તિ જુઓ ). 120 નારગી, વચ્ચેા- વચ્ચથી આડી કા- પેલી, ૨. ટ્રાઈમા.—એ ઉપલું, એક પાલવાળું, એક બીજવા- છું, નહિ ઊધડનારૂં મૂળ છે, અને તેનાપર છૂટી અને ચા- મડાના જેવી છાલ હાયછે. એ છાલ ખાવકવચ અને મગ જની બનેલી હાયછે. એના અંદરના થર એ કઠણ પડદાના