૧૨૪ વનસ્પતિશાસ્ત્ર. બનેલા હાયછે અને તેની અંદરના પડદામાંથી ખેટા પડદા નીકળે છે. એ પડદા ખીજની ગેાળીને વિભાગ છે; ઉદાહર- ગુ, અખાડ. ૩. ન્યુયુલેનિયમ.એ ઉપલું, નહિ ઊધડનારૂં, એક અથવા અનેક પલવાળું, પુષ્કળ બીજવાળું, અને મગજ- વાળુ કુળ છે; ઉદાહરણ, દ્રાક્ષ. ૨. નીચલા સંયુક્ત ફાર્પલવાળાં ફળ.—એમના પણ ત્રણ વિભાગ કર્યા છે (અ) સૂકા અને íહું ઊધડનારા કવચ સહિત.- એના ત્રણ પેટાલેદ કર્યાછે,~૧. ક્રમાકાÖ, ર. સિમ્પ્સ લા, અને ૩. પ્લાન્સ અથવા ના. આ. ૧૭૧ મી. ૧. ક્રમાકાપે.—એ નીચલું, સૂકું, નહિં ઊંઘડનારૂં, પેાલવા, એ ખીજવાળું ફળ છે; ઉદાહરણ, ધાણા, જીરૂં, ઇત્યાદિ ( ૧૭૧ મી આકૃતિ જી ના એ કડકા હાયછે તે વચ્ચોવચ્ચ એક દીંટાપર વળગેલા હાયછે. ). આ ફળ- ૨. સિસેલા.--એ આકીનિયમના જેવુંજ હાયછે, પરંતુ સંયુક્ત અને ની- ચલું હોયછે; ઉદાહરણ, હજારીગટાની જાતની તમામ વનસ્પતિનાં મૂળ. ક્રમકાર્ય. ગ્લાન્સ અથવા નટ.~~એ નીચલું, સૂકું, કહ્યું, નહિ ઊધડનારૂં, એક પેાલવાળું, બે ખીજવાળું ફળ છે અને એક અથવા એ પેાલવાળા અંડાશયમાંથી ઉત્પન્ન થાયછે; પરંતુ એમાંની એક પાલ અને એક જમાત્ર રહેછે; ઉદાહરણ, સેપારી, એકાને ફળ.
પૃષ્ઠ:Vanaspati Shastra Na Mul Tattvo.pdf/૧૫૧
Appearance